પાઈપલાઈન સહાય યોજના 2026

pipeline sahay yojana gujarat 2026

પાઈપલાઈન ખરીદવા માટે સહાય: ખેડૂતોને મળશે ₹22,500 સુધીની સહાય, જાણો અરજી પ્રક્રિયા

—

ગુજરાતના ખેડૂતો માટે ખેતીમાં ઉપયોગી સાધનોની ખરીદી પર સરકાર દ્વારા વિવિધ પ્રકારની સહાય આપવામાં આવે છે. જેમાં ખેડૂતોને ખેતરમાં પાણી પહોંચાડવા માટે ઉપયોગી વોટર ...