ફુવારા સબસીડી 2026
ટપક અને ફુવારા સિંચાઈ માટે ખેડૂતોને 90% સુધીની સહાય, જાણો અરજી પ્રક્રિયા અને સબસિડીના નવા ધોરણો
—
ગુજરાતમાં પાણીની બચત અને સિંચાઈની કાર્યક્ષમતા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા સૂક્ષ્મ સિંચાઈ યોજના (Micro Irrigation Scheme) હેઠળ ખેડૂતોને ટપક, મિની ફુવારા સહિતની સિંચાઈ ...






