અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ એરપોર્ટ પ્રોજેક્ટ $700 મિલિયનનો સોદો રદ કર્યો
કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ એક મહત્વની જાહેરાત કરી છે, જેમાં તેમણે ભારતીય કંપની અદાણી ગ્રુપ સાથે થયેલા તમામ કરારો રદ કરવાની વાત કરી છે. આ કરારોમાં પાવર ટ્રાન્સમિશન અને એરપોર્ટ વિસ્તરણ જેવા મહત્વના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. kenya cancels power transmission deal with adani group પાવર ટ્રાન્સમિશન ડીલ રદ કેન્યાની સરકારે અદાણી ગ્રૂપ સાથે $700 … Read more