ઇન્ડિયન એરફોર્સમાં વિવિધ પદો માટે નીકળી ભરતી ,જાણો અરજીની પ્રક્રિયા કેટલો સમય ચાલશે.
એજ્યુકેશન રિપોર્ટર | Indian Air Force Recruitment 2024 ભારતીય વાયુસેના (IAF) એ ફ્લાઈંગ અને ગ્રાઉન્ડ ડ્યૂટી (ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ) શાખાઓમાં કુલ 336 શોર્ટ સર્વિસ કમિશન્ડ ઓફિસર માટેની ભરતી જાહેર કરી છે. આ માટે 2 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર, 2024 સુધી ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ રહેશે. AFCAT 1 2025 Indian Air Force Recruitment 2024 અરજી ફી AFCAT … Read more