ઇન્ડિયન એરફોર્સમાં વિવિધ પદો માટે નીકળી ભરતી ,જાણો અરજીની પ્રક્રિયા કેટલો સમય ચાલશે.

AFCAT 1 2025

એજ્યુકેશન રિપોર્ટર | Indian Air Force Recruitment 2024 ભારતીય વાયુસેના (IAF) એ ફ્લાઈંગ અને ગ્રાઉન્ડ ડ્યૂટી (ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ) શાખાઓમાં કુલ 336 શોર્ટ સર્વિસ કમિશન્ડ ઓફિસર માટેની ભરતી જાહેર કરી છે. આ માટે 2 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર, 2024 સુધી ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ રહેશે. AFCAT 1 2025

Indian Air Force Recruitment 2024 અરજી ફી

  • AFCAT 1 2025 માટે અરજી કરવા માગતા હોય તે ઉમેદવાર માટે અરજીની વાત કરીએ તો અરજી ફી તરીકે રૂ 550 + GST ​​ચૂકવવા પડશે.

ભારતીય વાયુસેના ભરતી 2024 આવશ્યક લાયકાત

ફ્લાઈંગ બ્રાન્ચ – ઉમેદવારોએ ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે 10+2 સ્તરે ભૌતિકશાસ્ત્ર અને ગણિત પાસ કરેલ હોવા જોઈએ. આ સાથે, ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે બેચલર ડિગ્રી અથવા BE/B.Tech ડિગ્રી હોવી જોઈએ.

ગ્રાઉન્ડ ડ્યુટી (ટેક્નિકલ) – એરોનોટિકલ એન્જિનિયરિંગ (ઇલેક્ટ્રોનિક્સ) (AE(L)) માટે, ઉમેદવારોએ 10+2 સ્તરે ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ પાસ કર્યા હોવા જોઈએ. તેમજ માન્ય યુનિવર્સિટીમાંથી BE/B.Tech કરેલ હોવું જોઈએ.

ભારતીય વાયુસેના ભરતી 2024

  • ફ્લાઈંગ બ્રાન્ચ: 30 જગ્યાઓ
  • ગ્રાઉન્ડ ડ્યુટી (ટેક્નિકલ): 189 પોસ્ટ
  • ગ્રાઉન્ડ ડ્યુટી (નોન-ટેક્નિકલ): 117 જગ્યાઓ

Indian Air Force Recruitment 2024 પગાર ધોરણ:

ઇન્ડિયન એરપોર્ટમાં ભરતી જાહેર કરવામાં આવેલ છે તો તમે પણ ફોર્મ ભરવા માંગો છો તો ફરી અને કેટલો પગાર મળશે તે જાણી શકો છો પે સ્કેલ રૂ. 56,100 થી 1,77,500 સુધી રહેશે.

તમે ક્યારે અરજી કરી શકશો?

AFCAT 2025 એપ્લિકેશન પ્રક્રિયા 2 ડિસેમ્બરથી શરૂ થશે. ઉમેદવારો એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ 1 માટે 31 ડિસેમ્બર 2024 સુધી અરજી ફોર્મ ભરી શકશે.

Important Links for AFCAT 1 2025 Notification

Apply OnlineClick Here
AFCAT 1 2025 NotificationPDF Download

Join WhatsApp

Join Now

Leave a Comment