જન્મ-મરણના દાખલ માટે હવે તકલીફ નહિ પડે હવે તરત જ નામ સુધરશે, સરકારે જાહેર કરી જાહેરાત
ગુજરાત રાજ્ય સરકારે 25 સપ્ટેમ્બર 2024ના રોજ જનમ-મરણ સર્ટિફિકેટમાં નામ સુધારા અંગેનું નવું જાહેરનામું બહાર પાડ્યું છે, જે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 30 જૂન 2015ના જાહેરનામાને અનુસરે છે. આ જાહેરનામું ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023ની કલમ 36ના માધ્યમથી નાગરિકોને મદદરૂપ બનશે, જેમાં જનમ અને મરણના રજીસ્ટ્રારમાં નોંધ કરાવવી મહત્વની છે. આ જાહેરનામા મુજબ: જનમ અને … Read more