GPSC: ક્લાસ 1, 2ની 102 જગ્યાઓ માટે લેવાયેલી મેઇન્સમાં 743 પાસ
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ક્લાસ 1 અને ક્લાસ 2 માટેની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી માટે 102 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાંથી 743 ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાય થયા છે. gpsc bharti mains 2024 ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ક્લાસ 1 અને 2ની 102 જગ્યાઓ માટે યોજાયેલી મુખ્ય … Read more