કેન્દ્ર સરકારના કામદારોના લઘુત્તમ વેતનમાં વધારો ,જાણો હવે કેટલો મળશે પગાર
કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવતા લઘુત્તમ વેતનમાં વધારો જાણો હવે કેટલો મળશે પગાર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કામદારોના વેતન દરને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે લઘુત્તમ વેતન દર વધારીને 1,035 રૂપિયા પ્રતિ દિવસ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય સરકારે વેરિયેબલ ડીયરનેસ એલાઉન્સ (VDA)માં પણ વધારો કર્યો છે. વધેલા વેતન દર 1 ઓક્ટોબરથી લાગુ … Read more