NIAને મળી મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાના આતંકી સલમાનને ભારત લાવવામાં આવી રહ્યો છે
NIAને મળી મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાના આતંકી સલમાનને ભારત લાવવામાં આવી રહ્યો છે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ને આતંકવાદ વિરુદ્ધ મોટી સફળતા મળી છે. ગુરુવારે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા સલમાન રહેમાન ખાનને રવાન્ડાથી ભારત પરત લાવવામાં આવ્યો હતો. સલમાન અગાઉ ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો અને રવાન્ડામાં છૂપાયો હતો. Lashkar-e-Taiba terrorist Salman is being … Read more