Driving licence online form Gujarat :RTO ના ધક્કા વગર ઘરે બેઠા મોબાઈલથી બનાવો ડ્રાઇવિંગ લાઇસન્સ, જાણો DL મેળવવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા શું છે ડ્રાઇવિંગ લાઇસન્સ કાઢવા મિત્રો હવે તમારે કોઈપણ આરટીઓ ઓફિસ ના ટકા ખાવા નહીં પડે કેમ કે તમે ઘરે બેઠા મોબાઈલથી પણ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી શકો છો સરકાર દ્વારા એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જે તમે ફેબ્રુઆરી થી ઘરે બેઠક લાયસન્સ મેળવી શકશો કારણ કે ડ્રાઇવિંગ લાઇસન્સ એ ખૂબ જ અગત્યનો દસ્તાવેજ છે જે ગમે ત્યારે જરૂર પડી શકે છે તેનું મહત્વ ખૂબ જ વધારે છે
આ લેખમાં, અમે તમને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને અન્ય મહત્વપૂર્ણ માહિતી આપીશું. ડ્રાઇવિંગ લાઇસન્સ ફોર્મ,ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ,ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન અરજી કરો,ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ,ડ્રાઇવિંગ લાઇસન્સ એપ
ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઇન અરજી 2025
મંત્રાલયનું નામ | માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય |
લેખનું નામ | ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઇન અરજી 2025 |
લેખનો પ્રકાર | સરકારી યોજનાઓ |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
ચુકવણી મોડ | ઓનલાઇન |
ડ્રાઇવિંગ લાયસન્સ માટે વિગતવાર પ્રક્રિયા ઓનલાઇન અરજી 2025 | કૃપા કરીને સંપૂર્ણ લેખ વાંચો |
લાયસન્સ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- જન્મ પ્રમાણપત્ર અથવા 10મા ધોરણની માર્કશીટ –
- સરનામાનો પુરાવો
- બેંક સ્ટેટમેન્ટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- આરોગ્ય તપાસ પ્રમાણપત્ર જો તમે વ્યવસાય ચલાવવા માટે અરજી કરી રહ્યા હોવ તો આ જરૂરી હોઈ શકે છે.
- જો તમે ડ્રાઇવિંગ ટેસ્ટની તૈયારી કરી રહ્યા છો, તો ઓનલાઇન પરીક્ષા અથવા ડ્રાઇવિંગ ટેસ્ટની રસીદ
ડ્રાઇવિંગ લાઇસન્સ ના પ્રકાર
- હળવા મોટર વાહન (LMV) – આ સામાન્ય કાર અને બાઇક માટે છે.
- ભારે મોટર વાહનો (HMV) – આ ભારે વાહનો ચલાવવા માટે છે.
- કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ ટ્રક, બસ અને અન્ય કોમર્શિયલ વાહનો ચલાવવા માટે આ જરૂરી છે.
- આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ – આ લાઇસન્સ તમને વિદેશમાં વાહન ચલાવવાની મંજૂરી આપે છે.
ડ્રાઇવિંગ લાઇસન્સ 2025 માટે ઓનલાઈન અરજી કરો – ફાયદા?
ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું એ ખૂબ જ અગત્યનું કામ છે કારણ કે તમારે ગાડી બાઈક કે કોઈપણ ચલાવું હોય તો સૌપ્રથમ લાઇસન્સ શરૂ થઈ છે કારણ કે લાયસન્સ હશે તો તમારી મેમરી ચલન નહીં કપાય અથવા કોઈ રીતે હેરાનગતિ નહીં થવાય કાયદા કાનુન ને ધ્યાનમાં લઇ અને વ્હીકલ ચલાવી રહ્યા છો તો તમારે લાઇસન્સ પર જે વાત છે.
ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે ઉમર કેટલી હોવી જોઈએ
- સામાન્ય લાઇસન્સ – 20 વર્ષ માટે અથવા 40 વર્ષની ઉંમર સુધી માન્ય.
- 40 વર્ષ પછી – દર 10 વર્ષે નવીકરણ જરૂરી રહેશે
- વાણિજ્યિક લાઇસન્સ – ફક્ત 5 વર્ષ માટે માન્ય અને પછી તેને નવીકરણ કરવાની જરૂર છે.
ડ્રાઇવિંગ લાયસન્સ માટે સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઇન અરજી પ્રક્રિયા 2025? Step By Step Online Process Of Driving Licence Apply Online 2025?
- તમારા મોબાઇલમાં Sarthi Parivahan (https://sarathi.parivahan.gov.in/) વેબસાઇટ ખોલો.
- લૉગિન પેજ પર State Selection નો વિકલ્પ આવશે ત્યાં તમારું રાજ્ય પસંદ કરો.
- પછી ત્યાં “Apply for Learner Licence” વિકલ્પ પસંદ કરો.
- તમારું નામ, જન્મતારીખ, લિંગ અને અન્ય વિગતો ભરો.
- તમારું મોબાઇલ નંબર દાખલ કરો અને OTP વેરિફાઇ કરો.
- તમારો આધાર કાર્ડ, સરનામા પુરાવો અને જન્મ પ્રમાણપત્ર અપલોડ કરો.
- પછી ત્યાં તમારે ઓનલાઈન પેમેન્ટ દ્વારા લાઇસન્સ ફી ભરવાની.
- ત્યાં Learner Licence માટે થતું ઓનલાઇન મોક ટેસ્ટ આપો.
- ટેસ્ટ પાસ કર્યા પછી તમારું લર્નિંગ લાઇસન્સ ડાઉનલોડ કરો.
પરમેનન્ટ લાઇસન્સ માટે અરજી:
- લર્નિંગ લાઇસન્સ મળ્યા પછી 30 દિવસ બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ બુક કરો.
- RTO કચેરીમાં જઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપો.
- ટેસ્ટ પાસ કર્યા પછી તમારું પરમેનન્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ ઈશ્યૂ થશે.