OJAS Police Bharti 2026

Gujarat Police Bharti 2026 12993 posts

ગુજરાત પોલીસ ભરતી 2026: લોકરક્ષકની 12,752 અને PSI કેડરની 241 જગ્યાઓ, કુલ 12,993 પોલીસ ભરતી

—

ગુજરાતમાં પોલીસ વિભાગમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લોકરક્ષક કેડરની ...