આ 5 કારણોસર PM કિસાનનું રજીસ્ટ્રેશન અટક્યું, આજે જ કરો સુધારો, નહીં તો ખાતામાં ₹2000 નહીં આવે.
એવા ઘણા ખેડૂતો છે જેમનું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધણી બંધ થઈ શકે છે જો આમ થશે તો આ યોજના લાભની રકમ તેમના ખાતામાં જમા થશે નહીં pm kisan payment 2024-list પ્રધાનમંત્રી કિસાન યોજના કેન્દ્ર સરકારી મહત્વકાંક્ષી યોજના છે પ્રધાનમંત્રી કિસાન યોજના વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનામાંની એક યોજના છે જેની … Read more