વિદ્યાલક્ષ્મી યોજના ગેરેન્ટી વગર 10 લાખ સુધીની એજ્યુકેશન લોન જાણો યોગ્યતા અને અરજી કરવાની રીત
પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ ઉચ્ચ અભ્યાસ માટે દસ લાખ રૂપિયા સુધીની લોન મળશે કેન્દ્ર સરકાર આ લોન ગેરંટી વગર અને ઓછા વ્યાજ દર પર આપશે જાણો યોજનાનો લાભ મેળવવા માટે યોગ્યતા અને નિયમો PM Vidya Lakshmi Yojana પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના અને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી આપવામાં આવી છે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ ઓછી આવક વાળા વિદ્યાર્થીઓને એજ્યુકેશન … Read more