વિદ્યાલક્ષ્મી યોજના ગેરેન્ટી વગર 10 લાખ સુધીની એજ્યુકેશન લોન જાણો યોગ્યતા અને અરજી કરવાની રીત

પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ ઉચ્ચ અભ્યાસ માટે દસ લાખ રૂપિયા સુધીની લોન મળશે કેન્દ્ર સરકાર આ લોન ગેરંટી વગર અને ઓછા વ્યાજ દર પર આપશે જાણો યોજનાનો લાભ મેળવવા માટે યોગ્યતા અને નિયમો PM Vidya Lakshmi Yojana

પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના અને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી આપવામાં આવી છે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ ઓછી આવક વાળા વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન મળશે તે પણ ઓછા વ્યાજ દર સાથે સૌથી ખાસ વાત તો એ છે કોઈપણ ગેરંટી જામીનગીરી વગર લોન મળશે અહીં પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ લોન માટે કેવી રીતે અરજી કરવી કેટલી લોન મળશે અને યોગ્યતા સહિત તમામ જાણકારી અમે તમને આપેલી છે જેથી અમારા આર્ટીકલ ને અંત સુધી વાંચવા વિનંતી

પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના અને કેન્દ્રીય મંત્રી મંડળથી મંજૂરી આપવામાં આવી છે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ ઓછી આવકવાળા વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન મળશે તે પણ ઓછા વ્યાજ દર પર સૌથી ખાસ વાત તો એ છે કે કોઈપણ પ્રકારની ગેરેન્ટી વગર લોન મળશે અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ લોન માટે કેવી રીતે અરજી કરવી કેટલી લોન મળશે અને યોગ્યતા તમામ જાણકારી આપવામાં આવી છે

પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ દસ લાખ સુધીની લોન

પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરવાનું હેતુ NERF રેન્કિંગમાં ધરાવતી સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે દસ લાખ રૂપિયા સુધીનું લોન આપવાનો છે યુજીસીના ચેરમેન એમ જગદીશ કુમારે જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા અનુવાદિત કે 101 થી 200 NERF રેન્કિંગમાં સામેલ રાજ્ય સરકાર દ્વારા સ્થાન મેળવતા કોઈપણ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓને આ લોન આપશે

તેમાં દેશની 860 ટોચની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સામેલ કરવામાં આવશે કેન્દ્ર સરકારના મત દે આ શૈક્ષણિક સંસ્થાઓમાં દર વર્ષ લગભગ 22 લાખ વિદ્યાર્થીઓને એડમિશન મેળવે છે એટલે કે આ વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ મેળવવાની તક મળશે

દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને મળશે પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્મી યોજના નો લાભ

જોકે પ્રધાનમંત્રી યોજના નો લાભ દર વર્ષે માત્ર એક લાખ વિદ્યાર્થી અને મળશે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી યોજના માટે વર્ષ 2024 25 અને વર્ષ 203031 માટે 3600 કરોડ રૂપિયા ફાળવ્યા છે જેનો 7,00,000 વિદ્યાર્થીઓને લાભ મળવાની અપેક્ષા છે આ યોજનામાં દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને ત્રણ ટકા વ્યાજ સબસીડી અને બાઉચર પામેલ હશે ત્યાં મંત્રી નિર્મલા સીતા રમણ એ પોતાના કેન્દ્રીય બજેટ ભાષણમાં પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાની જાહેરાત કરી PM Vidya Lakshmi Yojana

પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના માટે યોગ્યતા અને ફાયદા

  • પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે
  • 7.5 લાખ રૂપિયા સુધીની લોન પર કેન્દ્ર સરકાર પોતાના તરફથી 75% ક્રેડિટ ગેરેંટી આપશે
  • આઠ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા વિદ્યાર્થીને 10 લાખ સુધીની લોન મળશે
  • પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનામાં વિદ્યાર્થીને 10 લાખ રૂપિયા સુધીની લોન પર ત્રણ ટકા વ્યાજમાં રાહત મળશે
  • લોન પર આવ્યા જ રાહત લોન પહેલાથી 4.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા વિદ્યાર્થીઓને મળી રહેલા સંપૂર્ણ વ્યાજ મુક્તિ ઉપરાંત હશે
  • વિદ્યાર્થીને અગાઉથી અન્ય સરકારી શિષ્યવૃત્તિ મળી રહે છે તો તે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ લઈ શકશે નહીં
  • પ્રધાનમંત્રી વિધાલક્ષ્મી યોજના હેઠળ શૈક્ષણિક સંસ્થાઓ માટે ટેકનીકલ અને પ્રોફેશનલ કોર્સ કરનાર વિદ્યાર્થીઓને લોન મળશે

 વિદ્યાલક્ષ્મી યોજના અરજી કેવી રીતે કરવી?

  • કેન્દ્ર સરકારની આ પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એક સત્તાવાર પોર્ટલ પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી પર ઓનલાઈન અરજી કરવી પડશે અરજી માટે જરૂરી દસ્તાવેજો આધારકાર્ડ ફોટો શૈક્ષણિક માર્કશીટ સંબંધિત શૈક્ષણિક સંસ્થાનું એડમિશન લેટર અને આઇડી કાર્ડ ની જરૂર પડશે

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે વિડીયો જુનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો