પિતાએ લોહીનો સંબંધ લજવ્યો! દીકરી પર દુષ્કર્મ કરી સગર્ભા બનાવી
ઝાલોદ તાલુકામાં પિતા અને સગીર પ્રેમીના કૃત્યથી લોકોમાં ફિટકાર પિતાએ લોહીનો સંબંધ લજવ્યો! દીકરી પર દુષ્કર્મ કરી સગર્ભા બનાવી ઝાલોદના એક ગામની કિશોરીને તેના પિતાએ જ અવારનવાર પોતાની વાસનાનો શિકાર બનાવી હોડ હતી. એટલું જ નહીં ગામમાં હાર ઓતી એક સગીર છોકરો પણ આ કિશોરીની એકલતાનો લાભ લઈ અને તેની પર દુષ્કર્મ આચરતો હતો. Raped … Read more