સ્કૂલમાં શિષ્યવૃત્તિ લેવા માટે શું કરવું ,કયાં કાગળિયા જોવે જાણો સંપૂર્ણ માહિતી
હા, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિ માટે કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હવે શિષ્યવૃત્તિ મેળવવા માટે વિદ્યાર્થીઓના રેશનકાર્ડને આધારકાર્ડ અને બેંક ખાતા સાથે લિંક કરવું ફરજિયાત છે આ નવા નિયમો મુજબ, જો વિદ્યાર્થીઓના નામ રેશનકાર્ડમાં નથી, તો તેમને રેશનકાર્ડમાં નામ ચઢાવવું પડશે. જો રેશનકાર્ડ નથી, તો નવું રેશનકાર્ડ કઢાવવું પડશે. આ પ્રક્રિયા પૂર્ણ … Read more