Tiger Skins Claws Seized Gujarat Temple Rajpipla
ગુજરાતમાં પ્રથમ ઘટના:મહારાજ દેવલોક પામ્યા અને ‘રહસ્ય’ ખુલ્યું! 37 આખા વાઘના ચામડા, 133 નખ મળ્યા
By Pravin Mali
—
નર્મદા જિલ્લાના રાજપીપલા શહેર નજીક આવેલા પ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિર ખાતે ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંદિરના જૂના મકાનમાંથી મોટી સંખ્યામાં વાઘના ચામડા અને ...






