UPI MDR 0.4%
UPI Charge Rules 2026: 2,000 થી વધુ ટ્રાન્જેક્શન કરશો તો લાગશે 8 થી ₹300 નો ચાર્જ? જાણો કોને લાગશે ચાર્જ
—
UPI Payment કરનારા કરોડો લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 15 ઓક્ટોબર 2026થી ₹2,000થી વધુના કેટલાક UPI Merchant Payments પર MDR (Merchant Discount ...






