Yuva Swavalamban Yojana 2026 Gujarat

યુવા સ્વાવલંબન યોજના 2026

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં સહાય: કોઇપણ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ લઇ કોલેજ ફીના 50% પરત મેળવો

ઘણા વિદ્યાર્થીઓનું સપનું માત્ર પૈસાની તંગીના કારણે અધૂરું રહી જાય છે. મેડિકલ, એન્જિનિયરિંગ કે સામાન્ય ગ્રેજ્યુએશન કોર્સમાં એડમિશન મળ્યા પછી પણ ભારે ફીના કારણે ...