દેશની પ્રથમ વંદે મેટ્રો અમદાવાદ અને ભુજ વચ્ચે દોડશે, આટલું ભાડું ચૂકવવું પડશે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ગુજરાતના ભુજ અને અમદાવાદ વચ્ચે ચાલુ થઈ જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરના રોજ લીલી જંડી આપશે દેશભરમાં સુપ્રભાત ટ્રેન ગુજરાતી શરૂ કરી દેવામાં આવી છે
ગુજરાત ના છેકવાડા સુધી વંદે ભારત ટ્રેન દોસ્તી કરવામાં આવી છે છે પણ અમદાવાદથી કચ્છ ભુજ સુધી જવામાં તકલીફ પડતી હશે તેમના માટે એક સારી સુવિધા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે અને ઓછી કિંમતમાં તમે અમદાવાદથી કચ્છ થી અમદાવાદ અપડાઉન કરી શકશો
વંદે ભારત મેટ્રો કેટલી ઝડપે દોડશે? Ahmedabad Bhuj Vande Bharat Metro train speed
સ્પીડની વાત કરીએ તો વંદે મેટ્રો મહત્તમ 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, પરંતુ સામાન્ય રીતે તે 100 થી 150 કિમીની ઝડપે દોડશે.
વંદે ભારત મેટ્રો ટાઈમ ટેબલ Ahmedabad Bhuj Vande Bharat Metro train route
વંદે મેટ્રો ભુજથી સવારે 05.05 કલાકે ઉપડશે અને સવારે 10:50 કલાકે અમદાવાદ પહોંચશે. પરત ફરતી વખતે તે અમદાવાદથી સાંજે 5:30 કલાકે ઉપડશે અને 11:10 કલાકે ભુજ પહોંચશે. કુલ 9 સ્ટોપેજ સાથે, આ ટ્રેન દરેક સ્ટેશન પર સરેરાશ 2 મિનિટ માટે ઉભી રહેશે અને મુસાફરી 5 કલાક 45 મિનિટમાં પૂર્ણ થશે.
વંદે મેટ્રોમાં કેટલું ભાડું Ahmedabad bhuj vande bharat metro train ticket price
દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનું લઘુત્તમ ભાડું GST સહિત 30 રૂપિયા હશે. સિઝન ટિકિટ: વંદે મેટ્રોની એક જ મુસાફરી માટે ભાડાના ટેબલ મુજબ સાપ્તાહિક, પખવાડિયા અને માસિક સિઝન ટિકિટ અનુક્રમે ₹7, ₹15 અને ₹20ના દરે વસૂલવામાં આવશે.