રોડ અકસ્માતમાં હોસ્પિટલ લઈ જશે તેમને ₹25000 આપવામાં આવશે, નીતિન ગડકરીએ સમગ્ર યોજના જણાવી

Cashless Treatment Scheme 2025 Road Accident

રોડ અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલ લઈ જશે તેમને ₹25000 આપવામાં આવશે, નીતિન ગડકરીએ સમગ્ર યોજના જણાવી થોડા દિવસો પહેલા જ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ‘કેશલેસ ટ્રીટમેન્ટ’ યોજનાની જાહેરાત કરી હતી, જે હેઠળ સરકાર માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોની 7 દિવસની સારવાર માટે 1.5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ ઉઠાવશે. ગડકરીએ કહ્યું કે જો પોલીસને 24 કલાકની અંદર અકસ્માતની માહિતી મળશે, તો સરકાર પીડિતાની સારવારનો ખર્ચ ઉઠાવશે. Cashless Treatment Scheme 2025 Road Accident

કેશલેસ ટ્રીટમેન્ટ યોજના 2025 : What is cashless treatment India

નીતિન ગડકરી દ્વારા એક યોજના ની જાહેરાત કરવામાં આવી છે જેમાં રોડ પર અકસ્માત માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે જેમાં પ્રથમ સાત દિવસની અંદર સારવાર માટે પીડિત લોકો માટે ₹1.5 લાખ રૂપિયા નો ખર્ચ ઉઠાવશે સરકાર, આ સહાય લેવા માટે તમારે જે વ્યક્તિની અકસ્માત થયું છે તેની જાણ પોલીસ ને 24 કલાકની અંદર કરશો તો જ તમને આ સહાયનો લાભ મળવા પાત્ર થશે.

કેશલેસ ટ્રીટમેન્ટ યોજના 2025 ઈનામની રકમમાં વધારો:Cashless Treatment Scheme 2025

એક જાહેરાત કરવામાં આવી છે જે રોડ અકસ્માત થશે તે લોકોને હોસ્પિટલ તાત્કાલિક લઈ જશે તે માટે ૨૫ હજાર રૂપિયા સહાય આપવામાં આવશે જે પહેલા 5,000 આપવામાં આવતી હતી અને હવે વધારીને 25000 કરવામાં આવી છે આ યોજનાનો હેતુ મુખ્ય એ છે કે જે લોકો રસ્તા પર પીળી તને મદદ કરે અને તેમનો જીવ બચી જાય.

10મું, 12મું પાસ માટે ITBP માં નોકરી મેળવવાની શાનદાર તક, પગાર પણ સારો મળશે

કેશલેસ ટ્રીટમેન્ટ યોજના 2025 હિટ-એન્ડ-રન કેસ સહાય:

રોડ અકસ્માત સહાયમાં એટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ₹2,00,000 ની સહાય આપવામાં આવશે આ યોજના મુખ્ય હેતુ કોઈપણ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે અને તેમનો જીવ બચી જાય,

કેશલેસ ટ્રીટમેન્ટ યોજના 2025 માર્ગ સલામતી પર જોર:

અકસ્માતમાં લગભગ 2024 ના આંકડા મુજબ એક પોઈન્ટ ૮૦ લાખ લોકોના અત્યારે મૃત્યુ થયા છે જેમાં 30,000 લોકોના મૃત્યુ થયા છે તેમને હેલ્મેટ પહેરવાના હતું જેના કારણે તે લોકોના મૂર્તિ થયા છે અને 66 ટકા મૃત્યુ 18 થી 24 વર્ષની ઉંમરની વચ્ચેના લોકો છે તેમના મૃત્યુ થયા છે, બીજી માહિતી તમને જણાવી દઈએ કે શાળા અને કોલેજની નજીક કોઈ મેડિકલ હોસ્પિટલ ની વ્યવસ્થા ના હોવાના કારણે ₹10,000 બાળકોના મૃત્યુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,

કેશલેસ ટ્રીટમેન્ટ યોજના 2025 કોને લાભ મળશે

જેમને અકસ્માતમાં ઘાયલ થયા છે અથવા મોતી થયા છે તે લોકો 24 કલાકની અંદર જાણ કર્યા પછી લાભ મેળવી શકે છે, પોલીસ સ્ટેશન ની અંદર 24 કલાકમાં જાણ કરવામાં આવશે મળવા પાત્ર થશે, જે વ્યક્તિના અકસ્માત થયું છે તેમને સાત દિવસ માટે સરકારી સારવાર આપવામાં આવશે એટલે કે સાત દિવસનો ખર્ચ કરતા ઉભા છે જેની મર્યાદા 1.5 લાખ સુધી રહેશે

Join WhatsApp

Join Now

Leave a Comment