Ganesh Chaturthi 2024 muhurat:ગણેશ ચતુર્થી ક્યારે હશે જાણો સ્થાપના અને વિસર્જન નો સમય ફક્ત એક મિનિટમાં પવિત્ર શ્રાવણ મહિનો પૂરું થવાની તૈયારી છે અને ભક્તો હવે ગણેશજીની સ્થાપના ઉપાસના માટે લીન થઈ ગયા છે હવે નજીક જ આવી રહી છે ગણેશ ચતુર્થી જેનાથી લોકો ખૂબ ધામધૂમથી ઉજવવાની તૈયારી ચાલુ કરી દીધી છે અને ગણેશ ચતુર્થી એ મહારાષ્ટ્રનો તહેવાર ગણવામાં આવે છે અને ત્યાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી દસ દિવસ તહેવાર ચાલે છે કે ત્રણ દિવસ એ કોઈ ફક્ત એક દિવસ ગણિતની મૂર્તિની સ્થાપના કરે છે ગણેશ ચતુર્થી ને લોકો અલગ અલગ થી ઓળખે છે જેમકે વિનાયક ચૌત ગણેશ ચોથ વગેરે લોકો ધામધૂમથી ઉજવે છે
ગણેશ ચતુર્થી ક્યારે શરૂ થશે ? ગણેશ ચતુર્થી ક્યારે છે?
ગણેશ ચતુર્થી ની શરૂઆત વૈદિક પંચાત પ્રમાણે શુક્લપક્ષ ની ચતુર્થી 6 સપ્ટેમ્બર બપોરે ત્રણ કલાક એક મિનિટે ગણેશ ચતુર્થી મહોત્સવ શરૂ થાય છે અને 7 સપ્ટેમ્બર ના સાંજે પાંચ કલાક અને ૩૭ મિનિટે ગણેશ ચતુર્થી નું સમાપન થાય છે એટલે કે વિસર્જન થાય છે ગણેશ ચતુર્થી ની શરૂઆત સાત સપ્ટેમ્બર શનિવારના રોજ ગણેશજીની સ્થાપના કરી અને ફૂલ પૂજા આરતી કરી શરૂઆત થાય છે ગણેશ ચતુર્થી ની પૂજા સવારે 11:00 કલાકે કરવામાં આવે છે અને બપોરે એક કલાક 34 મિનિટ સુધી ચાલે છે
ગણેશ ચોથ ની તારીખ 2024 ગણેશ ચતુર્થી 2024 ગણેશ સ્થાપના ગણેશ ચતુર્થી નો મહિમા ગણેશ ઉત્સવ ની શરૂઆત ગણપતિ વિશે માહિતી શ્રી ગણેશ ગણપતિ વિશે Ganesh Chaturthi 2024 muhurat
આ વાંચો :
ગણેશ ચતુર્થીની ઉજવણી
ગણેશ ચતુર્થીની ઉજવણીમાં ભક્તો ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે, તેમની આરતી ઉતારે છે અને વિવિધ પ્રકારના ભોગ ચઢાવે છે. મોદક ગણેશજીને પ્રિય હોવાથી તેમને મોદક ચઢાવવાની પરંપરા છે. ગણેશજીની મૂર્તિને સુંદર રીતે સજાવવામાં આવે છે અને તેમની આસપાસ દીવાઓ કરવામાં આવે છે.
ગણેશ ચતુર્થી વિસર્જન
અનંત ચતુર્દશીના દિવસે ભક્તો ભાવથી ગણેશજીનું વિસર્જન કરે છે. વિસર્જનના દિવસે શોભાયાત્રાઓ કાઢવામાં આવે છે અને ઢોલ-નગારા વગાડવામાં આવે છે. વિસર્જન કર્યા પછી ભક્તો એકબીજાને મળીને ગણેશજીની આરતી ઉતારે છે.