Gujarat Top Headlines 10 March Gujarati News:૧૦ માર્ચના ગુજરાતના ટોપ 10 મુખ્ય સમાચાર વાંચો

Gujarat Top Headlines 10 March Gujarati News

Gujarat Top Headlines 10 March Gujarati News:૧૦ માર્ચના ગુજરાતના ટોપ 10 મુખ્ય સમાચાર વાંચો મિત્રો આજે ગુજરાતના ટોપ સમાચારની વાત કરીશું કે આખા દિવસની કઈ ઘટના બની છે તો તમારે હવે શોર્ટમાં માહિતી મળી જશે 10 તારીખના મુખ્ય સમાચાર કયા કયા છે તે તમને જણાવ્યું છે જે નીચે આપેલ છે.

ગુજરાતમાં ખતરનાક ગરમી પડવાની આગાહી

હાલમાં ગુજરાતના એવા સૌથી મોટા શહેર એટલે કે અમદાવાદમાં એવી કરવી પડે છે કે આખરી ગરમી બહુ પડી રહી છે અને લોકો ઘરની બહાર પણ નીકળી રહ્યા નથી હજુ તો બરોબર ઉનાળો આવ્યો પણ નથી અને ગરમી ચાલુ થઈ ગઈ છે એટલે કે માર્ચના શરૂઆતમાં ગુજરાતમાં ગરમી એ ખૂબ જ ભયંકર રૂપ ધારણ કર્યું છે જેના કારણે હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં યુવતી ખરાબ ઠુમકા લગાવ્યા

હાલમાં ફાગણ મહિનો ચાલે છે એટલે કે હોળી આવવાની છે એટલે સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં વેપારી હોય યુવતી સાથે ખરાબી સારા કરી ડાન્સ કરાવ્યા હોવાનો વિડીયો બહાર આવ્યો છે જેના કારણે લોકો ખૂબ જ ટીકા કરી રહ્યા છે. સુરતના શિવ શક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટમાં આગ લાગવાની કારણ છે આંકડો વેપારીઓ રસ્તા પર આવી ગયા છે અને કેટલાય કરોડનો માલ બાલીને ખાસ થઈ ગયો છે.

આમ આદમી પાર્ટીનો સ્માર્ટ મીટર માટે રાજકોટમાં વિરોધ

સ્માર્ટ મીટરને લઈને આમ આદમી પાર્ટીના કેટલાક ઉમેદવારો કલેકટરને આવેદન આપ્યું છે જેમાં આમ આદમી પાર્ટી રાજકોટના મુખ્ય અધ્યક્ષ દિનેશભાઈ જોશી એ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને ચિંતા વધારી છે જેના કારણે લોકો પાસે થી પૈસા પડાવવાનું ષડયંત્ર હોવાની રજૂઆત કરી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment