Priyanka Gandhi Net worth: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બુધવારે વાયનાડ લોકસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી એફિડેવીટમાં તેમણે બાર કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે તેમની પાસે 4.24 કરોડ રૂપિયાની જંગલ અને 7.74 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે
આ સિવાય તેમણે તેના પતિ રોબોટ વાંદરા ની સંપત્તિ વિગતો પણ આપી છે વાદળા ની કુલ સંપતિ રૂપિયા 65.54 કરોડ છે જેમાંથી જંગલ મિલકતોની કિંમત રૂપિયા 37.9 કરોડ અને સાવર મિલકતો રૂપિયા 27.64 કરોડ છે
પ્રિયંકા એફિડેવિટ પર બીજેપી પ્રવક્તા ગૌરવ ભાટીયા એ ગુરુવારે કહ્યું પ્રેમક ગાંધી વાડરાના પ્રોપર્ટી વિશે ખોટી માહિતી આપવામાં આવી છે રોબોટ વાંદરાની આવક ઓછી છે પરંતુ આવકવેરા વિભાગ વધુ માંગ કરી રહ્યું છે આ કેવી રીતે થઈ શકે તેણે શિમલામાં એક ઘર ખરીદ્યું પરંતુ તેની કિંમતનો 10 મો ભાગ જ આપ્યો એટલે કે બતાવવાના દાંત જુદા અને ખાવાના દાંત જુદા
ભાટિયાએ કહ્યું કોંગ્રેસે રાષ્ટ્રીય અધ્યક ખડગે નું અપમાન કર્યું ગૌરવ ભાટીયાએ સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની તસવીરો બતાવી શકતી ખડગે પાછળની સીટ પર બેઠા હતા તેમને કહ્યું કે ખડગે પછાત વર્ગમાંથી આવે છે તેમને અમુક પદ પર બેસાડીને આ લોકોએ રિમોટ હાથમાં રાખે છે આ લોકો કોઈ બહારના વ્યક્તિને નેતા તરીકે સ્વીકારવા માંગતા નથી મોલાનાઓની બેઠકમાં તેઓએ કોંગ્રેસની મુસ્લિમ પાર્ટી ગણાવી છે આ સિવાય તેમણે કહ્યું કે વાયનાડ માં આપત્તિ વખતે આટલી સંપતિ હોવા છતાં આ પરિવારે એક રૂપિયો પણ દાનમાં નથી આપ્યો
વાંચો પ્રિયંકા ગાંધીની સંપત્તિની વિગતો
- 2023 24 નાણાકીય વર્ષમાં કુલ આવક રૂપિયા 46.39 લાખથી વધુ જેમાં ભાડાની આવક અને બેંકો અને અન્ય રોકાણોમાંથી વ્યાજનો સમાવેશ થાય છે
- જંગમ મિલકત 4.27 કરોડ
- આમાં ત્રણ બેંક ખાતામાં થાપણો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પીપીએફ તેમના પતિ રોબોટ વાંદરાએ ભેટમાં આપેલી હોન્ડા CRV કાર અને 4400 ગ્રામ કરતા વધુ સોનુ નો સમાવેશ થાય છે
- સાવર મિલકત રૂપિયા 7.74 કરોડ
- આમાં નવી દિલ્હીના મહેર ઓલી વિસ્તારમાં બે વાર સ્વાગત ખેતીની જમીન અને ત્યાં બાંધવામાં આવેલ ફાર્મ હાઉસ નો અડધો ઈશ્વર આ તમામની વર્તમાન કિંમત રૂપિયા 2.10 કરોડથી વધુ છે પ્રિયંકા ની હિમાચલ પ્રદેશના સીમલા મારો રહેણાંક મિલકત કોણ છે જેની વર્તમાન કિંમત રૂપિયા 5.63 કરોડથી વધુ છે
પ્રિયંકા પર દેવુ રૂપિયા 15.75 લાખ
પ્રિયંકા સામે બે એફઆઇઆર પ્રિયંકા વિરુદ્ધ પણ છે ipc ની કલમ 420 અને 469 હેઠળ આરોપોલ લગાવીને 2030 માં મધ્યપ્રદેશમાં એફઆઇઆર નોંધાવવામાં આવી હતી આ એફઆઈઆર એક વ્યક્તિની ફરિયાદ પર કરવામાં આવી હતી જેના અનુસાર પ્રિયંકાએ કેટલીક ભ્રામક ટ્વીટ પોસ્ટ કરી હતી
બીજી એફઆઇઆર ઉત્તર પ્રદેશમાં 2020 માં નોંધવામાં આવી હતી જે માહિતી 188 269 અને 270 હેઠળ આરોપો મૂકવામાં આવ્યા હતા 2020 માટે નોંધવામાં આવી હતી