કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર નિરાધાર બાળકો નિરાધાર વૃદ્ધ તથા વિધવા બહેનો માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે જેમાં નિયામક સમાજ સુરક્ષા દ્વારા નિરાધાર ભુજ સહાય ચલાવવામાં આવે છે મહિલા અને બાળ વિકાસ દ્વારા વિધવા સહાય યોજના ચલાવવામાં આવી રહી છે આ તમામ યોજનાઓ દ્વારા લાભાર્થી સહાય આપવાનો ઉદ્દેશ રહેલો છે આજે આપણે નિયામક સમાજ સુરક્ષા કચેરી દ્વારા ચાલતી પાલક માતા-પિતા યોજના વિશેની વાત કરીશું Palak Mata Pita yojana 2025
ગુજરાત રાજ્યમાં નાથ નિરાધાર બાળકો માટે કલ્યાણકારી યોજનાઓ ચાલે છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ડાયરેક્ટર સોશિયલ defense ચાલે છે જેના અનાથ બાળકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે માટે પાલક માતા પિતા યુદ્ધના અમલમાં મૂકવામાં આવેલ છે અનાથ બાળકોને દર મહિને ₹3,000 ની સહાય આપવામાં આવે છે લાભાર્થી બાળકોના બેન્ક એકાઉન્ટ માં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સહાયની રકમ ચૂકવવામાં આવે છે
પાલક માતા પિતા યોજના માટેની પાત્રતા
- પાલક માતા-પિતા યોજના માટે તેમના વિભાગ દ્વારા કેટલીકપાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબ છે
- ગુજરાતમાં 18 વર્ષના તમામ અનાથ બાળકો આ યોજનાનો લાભ મળવા પાત્ર છે
- જેમના માતા પિતા બંને હયાત નથી તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે
- જો પિતાનું અવસાન થવાથી માતાએ પુનઃલગ્ન કરેલ હોય તેવા નિરાધાર અનાથ બાળકોની કાર નજીકના સગા સંબંધીઓ કરતા હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે
પાલક માતા પિતા યોજના કેટલીક સહાય મળશે?
પાલક માતા પિતા યોજના હેઠળ ઓનલાઈન અરજી કર્યા પછી અનાથ બાળકોને દર મહિને ₹3,000 મળે છે આવા બાળકોની સાર સંભાળ રાખતા નજીકના સગાઓની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ચૂકવવામાં આવે છે
પાલક માતા પિતા યોજના જરૂરી દસ્તાવેજો
જિલ્લા બાળ સુરક્ષા તથા જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા ચાલતી આ યોજના માટે નિયમો અને ડોક્યુમેન્ટ નક્કી કરેલ છે જે નીચે મુજબ છે
- બાળકનો જન્મનો દાખલો અથવા શાળા છોડયા નું પ્રમાણપત્ર
- બાળકના માતા પિતાના મરણ ના દાખલાની પ્રમાણિક નકલ
- જો બાળકના પિતા મરણ પામેલું હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલ હોય તે કિસાન માતાનું પુનઃ લગ્ન કરેલ હોય તે અંગેનું સોગંદનામુ અથવા લગ્ન
- નોંધણીનું પ્રમાણપત્ર
- માતાએ પૂનમ લગ્ન કરેલનો પુરાવો
- આવક ના દાખલા ની નકલ
- બાળકના શિષ્યવૃતિનું બેંક એકાઉન્ટ ની પાસબુક
- બાળક અને પાલક માતા પિતાના સંયુક્ત બેંક ખાતાની પાસબુકની પ્રમાણે નકલ
- બાળકના આધાર કાર્ડ ની નકલ
- બાળકના માતા પિતા નું રેશનકાર્ડ
- બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના પ્રમાણપત્ર ની નકલ
- પાલક માતા પિતાની આધાર કાર્ડ ની નકલ
પાલક માતા પિતા યોજના અમલીકરણ કોણ કરે છે?
ગુજરાત રાજ્ય કક્ષાએ નિયામક સમાજ સુરક્ષા દ્વારા આ યોજનાનું અમલીકરણ થાય છે પરંતુ જિલ્લા કક્ષાએ જિલ્લા બાળકો સુરક્ષા એકમ હેઠળ કામગીરી થાય છે જે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી હેઠળ આવેલી છે
પાલક માતા પિતા યોજનાને ધ્યાનમાં લઈને સહાય મંજૂર કરવાની પ્રક્રિયા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અધ્યક્ષ સ્થાને થાય છે જેના માટે સ્પોન્સરશિપ એન્ડ સમિતિ દ્વારા મંજૂરના મંજુર કરવામાં આવે છે સરકાર શ્રી દ્વારા નક્કી કરેલા નિયમો અનુસાર પાત્રતા ધરાવતા બાળકોની માતા-પિતા પાલક યોજના નો લાભ આપવામાં આવે છે
પાલક માતા પિતા યોજના માટે ક્યાં અરજી કરવી?
આ યોજના નિયામક સમાજ સુરક્ષા દ્વારા ચાલે છે આ યોજનાનો લાભ લેવા માટે કચેરી ખાતે અરજી કરવાની છે વધુમાં ઓનલાઇન અરજી માટે સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકો છો
પાલક માતા પિતા યોજના હેલ્પલાઇન નંબર
પાલક માતા પિતા યોજના અન્વયે વધુ માહિતી માટે સંબંધિત જિલ્લા ખાતે આવેલી જિલ્લા એકમ નો સંપર્ક કરો તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ખાતે સંપર્ક કરી શકાય છે
પાલક માતા પિતા યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું?
નિયામક સમાજ સુરક્ષા દ્વારા આ યોજના અનાથ અને નિરાધાર બાળકો માટે ચલાવવામાં આવી રહી છે આ યોજના દ્વારા અનાથ બાળકોને દર મહિને એમના ખાતામાં સીધી સહાય આપવામાં આવે છે આ યોજનાની ઓનલાઇન અરજી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા કરવાની છે પાલકના યોજનાની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી અમે તમને આપીશું
- સૌપ્રથમ google સર્ચમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ટેપ કરવાનું રહેશે
- જેમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ ખુલશે
- ત્યારબાદ હોમ પેજ પર નિયામક સમાજ સુરક્ષા પર ક્લિક કરવાનું રહેશે
- ક્રમ નંબર 2 પર પાલક માતા પિતા યોજના પર ક્લિક કરીને સંપૂર્ણ માહિતી વાંચવાની રહેશે
- ઈ સમાજ કલ્યાણ પર જો યુઝર ન બનાવેલું હોય તો પ્લીઝ રજીસ્ટર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ બન્યા બાદ યુઝર આઇડી પાસવર્ડ અને કેપચા કોડ નાખીને લોગીન કરવાનું રહેશે
- લોગીન કર્યા બાદ એમાં નિયામક સમાજ સુરક્ષા ટેબલમાં આપેલ પાલક માતા-પિતા યોજના પર ક્લિક કરવાનું રહેશે
- તેમાં વ્યક્તિગત માહિતી બાળકની માહિતી બાળકના સગા ભાઈ બહેન ની માહિતી વગેરે ભરવાની રહેશે
- ત્યારબાદ મંગે મુજબના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
- ત્યારબાદ એકરાર ફોર્મ ભરીને અરજી અને સેવ અને કન્ફોર્મ કરવાની રહેશે.