PM કિસાન સન્માન નિધિ યોજના: ખેડૂતો માટે e-KYC ઘરે બેઠા કેવી રીતે કરવું

pm kisan kyc 2026 update

PM કિસાન સન્માન નિધિ યોજના, મિત્રો નમસ્કાર. ભારત સરકાર શ્રી દ્વારા PM કિસાન સન્માન નિધિ યોજનાની અંદર એક નવી અપડેટ આવેલી છે, જેની અંદર આપણે વાર્ષિક, દર વર્ષે e-KYC કરવાનું, જેને કરેલું છે એમને પણ આ e-KYC કરવાનું છે અને જે લોકોએ નથી કરેલું એમને પણ આ e-KYC કરવાનું થશે. pm kisan kyc 2026 update

મિત્રો, ભારત સરકાર શ્રી દ્વારા આ બાબતે પરિપત્ર કરવામાં આવેલું છે કે દરેક ખેડૂતનું e-KYC કરવું પડે છે.

ગુજરાત રાજ્યની અંદર હાલ 60 લાખ ખેડૂતો PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે. એમાંથી હાલ 2 લાખ ખેડૂતોનું e-KYC અત્યારે હાલ પૂરું થયેલું છે. બાકીના તમામ ખેડૂતોનું અત્યારે e-KYC કરવાનું બાકી છે. તો હવે એ કરવું જરૂરી છે.

ઘરે બેઠા મોબાઈલથી e-KYC કેવી રીતે કરવું?

હવે આના માટે આપણે ઘરે બેઠા, ક્યાંય ખેડૂત મિત્રને જવું જરૂરી નથી. ઘરે બેઠા આપણે e-KYC કેવી રીતે કરવું, એની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં જોવા મળશે તો એના માટે આપણે શું કરવું એ આપણે હવે જાણીશું.

Play Storeમાંથી PM Kisan એપ્લિકેશન ડાઉનલોડ કરો

મિત્રો, તમારા મોબાઈલની અંદર Play Store તમારે ખોલવાનું છે. Play Store ખોલ્યા પછી એની અંદર PM Kisan લખવાનું છે. તમારી સ્ક્રીન ઉપર એનો સિમ્બોલ આવી જશે. Install ઉપર ક્લિક કરવાનું છે.

Install કરશો એટલે PM Kisan જે એપ તમારી સ્ક્રીન ઉપર દેખાઈ છે, એ ડાઉનલોડ થતી દેખાશે અને ઇન્સ્ટોલ થઈ જશે.

Aadhaar Face RD એપ્લિકેશન પણ ડાઉનલોડ કરો

PM Kisan એપ્લિકેશન ડાઉનલોડ થયા પછી Aadhaar Face RD એપ્લિકેશન Play Storeમાં લખવાની અને એ પણ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરવાની છે.

કારણ કે PM Kisanના e-KYC કરતા સમયે આધારની અંદર Face e-KYC કરવા માટે આ એપ્લિકેશન ખાસ જરૂરી છે.

PM Kisan એપ્લિકેશનમાં Login કરો

જ્યારે તમારી આ બંને એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય, પછી આપણે મોબાઈલની અંદર PM Kisan જે આપણે પહેલો એપ્લિકેશન ડાઉનલોડ કર્યો હતો તેના પર ક્લિક કરીશું.

  • એની અંદર PM Kisan સન્માન નિધિ એવું એક તમારી સામે પેજ ખૂલી જશે. એમાં આપણે Menu ઉપર ક્લિક કરવાનું છે.
  • Menu ઉપર ક્લિક કરશો એટલે આપણી સામે Choose Language Option આવશે. આપણે જે પણ પસંદ હોય તે આપણે Language પસંદ કરી શકીએ છીએ.
  • હાલ આપણે English ઉપર ક્લિક કરીને, English ઉપર ક્લિક કરશો પછી આપણે Submit બટન ઉપર ક્લિક કરવાનું.
  • Submit બટન ઉપર ક્લિક કર્યા પછી આપણી સામે એક સ્ક્રીન આવશે. એમાં Update Mobile Number અને Login આ રીતના આપણે સામે સ્ક્રીન આવી.
  • હવે એમાં આપણે Login ઉપર ક્લિક કરવાનું છે.

સરકારી યોજના લાભ લેવા માટે અહીં ક્લિક કરો

Aadhaar Number દ્વારા Login કરો

Login ઉપર ક્લિક કર્યા પછી Login Type એવું આવશે, જેમાં Select ઉપર ક્લિક કરશો ત્યારે આપણે નીચે લાઈન દેખાશે. એમાંથી આપણે Beneficiary ઉપર ક્લિક કરીશું.

  • Beneficiary ઉપર ક્લિક કર્યા પછી આપણે નીચે બે Option આપેલા છે, Registration ID અને Aadhaar Number.
  • તો આપણે Aadhaar Number ઉપર ક્લિક કરીશું.
  • Aadhaar Number ઉપર ક્લિક કર્યા પછી આપણું જે e-KYC જેનું કરવાનું છે, એનો Aadhaar Number એની અંદર ટાઈપ કરીશું.
  • Aadhaar Number ટાઈપ થઈ ગયા પછી આપણે e-KYC Login ઉપર ક્લિક કરીશું એટલે આપણી સામે Consent Form આવી જશે.

Face Authentication દ્વારા e-KYC કરો

  • એની ઉપર આપણે ચોરસ બોક્સ ઉપર ક્લિક કરી અને Scan Face કરીશું.
  • Scan Face કર્યા પછી આપણી સામે જે બીજી એપ્લિકેશન હતી એ ઓટોમેટિક આપણી સામે આવી જશે.
  • હવે આપણી સામે આવી જાય છે એટલે આપણે આપણા Faceને Scan કરવાનું છે.
  • અને Scan કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે એની અંદર જ્યારે આપણો Face દેખાય છે ત્યારે આપણે આંખો પટપટાવવાની.
  • એ પટપટાવીશું પછી જે Face છે એની જે ગોળ Round છે એ Green Colour થઈ જશે.
  • Green Colour થયા પછી આપણું આધારનું Authentication Successfully આવી જશે.

PIN સેટ કરીને પ્રક્રિયા પૂર્ણ કરો

  • એટલે એના પછી આપણી સામે PIN Enter કરવા માટે બે Box આવશે.
  • એટલે આપણે મનપસંદ જે પણ PIN નાખવાનો હોય એ આપણે અંદર ઉમેરી દઈશું.
  • Submit આપીશું. Submit આપ્યા પછી Successfullyનો Message આવી જશે.
  • આપણે આગળ વધીશું તો Line આવશે Dashboard, Update Mobile Number અને Logout.

e-KYC Status ચેક કરો

  • આપણે Dashboard ઉપર જઈશું, જેની અંદર જે આધાર નંબર હતો તેની તમામ વિગતો એની અંદર જે ખેડૂત છે એમની આવી જશે.
  • હવે એની અંદર આપણે Statusમાં જઈશું, જેમાં અત્યારે હાલ આપણે e-KYC Status પર ખાસ ધ્યાન આપવાનું છે.
  • એમાં Yes લખેલું છે.
  • અત્યારે આપણે સામે જે Yes લખેલું છે ત્યાં કદાચ કોઈ ખેડૂતો No પણ હશે.
  • તો એના માટે આપણે અત્યારે હાલ Yes આપેલું છે તો એમનું પણ e-KYC કરવાનું છે અને No આપેલું છે એમનું પણ e-KYC કરવાનું.

Beneficiary e-KYC શરૂ કરો

  • હવે એમની નીચે બે Option આપેલા છે. એ બે Optionમાં e-KYC for Beneficiary અને Beneficiary Status.
  • આમાં આપણે વાદળી Colour ઉપર જ ક્લિક કરવાનું છે, જે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે.
  • Aadhaar Number નાખવા માટેનું Green Box આવશે, જેમાં આપણે આપણો Aadhaar Number Enter કરવાનો છે.
  • Aadhaar Number Enter થયા પછી Search Button ઉપર આપણે ક્લિક કરીશું.
  • Search કરીશું એટલે આપણે તમામ જે Beneficiary, Registration ID, Farmનું નામ, એમની Date of Birth, તમામ વિગતો અંદર આવી જશે.
  • અને એમાં Statusમાં આવશે Land Record Seeding Yes.
  • એવી રીતના કરીને નીચે e-KYC Status, તો આપણે Start e-KYC નીચે Green Colourના Button ઉપર આપણે ક્લિક કરીશું.

ફરીથી Face Authentication કરો

  • તો આપણને ફરીથી જે આપણે આગળ PIN જે Set કરેલું હતું એ આપણે ફરીથી PIN નાખીશું.
  • એક, ત્રણ, ચાર, પાંચ, છ નંબર નાખો અને Submitના Button ઉપર આપણે ક્લિક કરીશું.
  • એના પછી Consent Form છે, ક્લિક કરીને આગળ વધીશું.
  • આગળ વધ્યા એટલે આપણને તરત જ ફરીથી e-KYC કરવા માટે આધારની એપ્લિકેશન ખૂલી જશે.
  • અને આપણા Faceને જેનું e-KYC કરવાનું છે, પોતાનું e-KYC કરવાનું હોય તો આપણે આપણા સામે Camera રાખી અને આંખો પટપટાવવાની છે.
  • અને એના પછી જ્યારે Green Colour Round થઈ જશે એટલે આપણું e-KYC, આપણો Face પસંદ કરી અને કરી નાખશે.

e-KYC Successfully Completedનો મેસેજ

  • હવે એ કર્યા પછી આપણું Successfullyનો Message આવી જશે.
  • Successfullyનો Message આવશે એટલે એક Boxની અંદર Information આવશે કે આ ખેડૂતનું e-KYC has been completed successfully.
  • આ રીતનો Message આવી જાય એટલે મિત્રો આપણે સમજી લેવાનું છે કે આપણું e-KYC ઘરે બેઠા થઈ ગયું.

અન્ય ખેડૂતોની પણ e-KYC કરી શકાય છે

  • તો મિત્રો, આટલું થઈ આપણે પોતાની e-KYC કરવાની બાબત.
  • હવે જો કદાચ આપણે આપણા આ Accountમાંથી આપણે બીજા 100 ખેડૂતોની e-KYC કરી શકીએ છીએ.
  • તો એની માટેની પણ Procedure આ વીડિયોમાં જોવા મળશે.
  • મિત્રો, આ એપ્લિકેશનની અંદર…

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન 1: PM કિસાન યોજનામાં e-KYC કરવું જરૂરી છે?
જવાબ: હા, PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે e-KYC કરવું જરૂરી હોઈ શકે છે.

પ્રશ્ન 2: PM કિસાન e-KYC ઘરે બેઠા મોબાઈલથી કરી શકાય છે?
જવાબ: હા, જરૂરી એપ્લિકેશન અને Face Authenticationની મદદથી મોબાઈલ દ્વારા ઘરે બેઠા e-KYC કરી શકાય છે.

પ્રશ્ન 3: PM કિસાન e-KYC માટે કઈ એપ્લિકેશન જરૂરી છે?
જવાબ: PM Kisan એપ્લિકેશન ઉપરાંત Aadhaar Face RD એપ્લિકેશનની જરૂર પડી શકે છે.

પ્રશ્ન 4: PM કિસાન e-KYC માટે આધાર કાર્ડ જરૂરી છે?
જવાબ: હા, આધાર નંબર અને આધાર સાથે જોડાયેલી ઓળખની પ્રક્રિયા જરૂરી હોય છે.

પ્રશ્ન 5: Face Authentication કેવી રીતે કરવું?
જવાબ: PM Kisan એપ્લિકેશનમાં e-KYC પ્રક્રિયા શરૂ કર્યા બાદ Aadhaar Face RD એપ્લિકેશન દ્વારા ચહેરાની ઓળખ કરવામાં આવે છે.

પ્રશ્ન 6: Face Authentication દરમિયાન આંખો પટપટાવવી કેમ જરૂરી છે?
જવાબ: Face Authentication પ્રક્રિયા દરમિયાન એપ્લિકેશન દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. સફળ ઓળખ થયા બાદ પ્રક્રિયા પૂર્ણ થાય છે.

પ્રશ્ન 7: e-KYC સફળતાપૂર્વક પૂર્ણ થયું છે કે નહીં તે કેવી રીતે તપાસવું?
જવાબ: PM Kisan એપ્લિકેશનમાં લોગિન કરીને Dashboard અથવા સંબંધિત Status વિભાગમાં e-KYC Status તપાસી શકાય છે.

પ્રશ્ન 8: e-KYC Statusમાં ‘Yes’ દેખાતું હોય તો શું કરવું?
જવાબ: Status અને સરકારની હાલની સૂચનાઓ તપાસીને જરૂરી હોય તો ફરીથી e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી.

પ્રશ્ન 9: e-KYC Statusમાં ‘No’ દેખાતું હોય તો શું કરવું?
જવાબ: તરત જ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને e-KYC કરાવવું જોઈએ.

પ્રશ્ન 10: PM Kisan e-KYC માટે CSC સેન્ટર પર જવું જરૂરી છે?
જવાબ: જો મોબાઈલ દ્વારા Face Authentication સફળતાપૂર્વક થઈ જાય તો ઘરે બેઠા પણ પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. મુશ્કેલી આવે તો નજીકના અધિકૃત કેન્દ્રની મદદ લઈ શકાય છે.

પ્રશ્ન 11: એક જ મોબાઈલથી અન્ય ખેડૂતોનું e-KYC કરી શકાય છે?
જવાબ: એપ્લિકેશનમાં ઉપલબ્ધ સુવિધા અને અધિકૃત નિયમો અનુસાર અન્ય લાભાર્થીની જરૂરી માહિતી દાખલ કરીને પ્રક્રિયા કરી શકાય છે.

પ્રશ્ન 12: e-KYC પૂર્ણ થયા બાદ શું મેસેજ આવે છે?
જવાબ: પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ “e-KYC has been completed successfully” જેવો સફળતાનો સંદેશ જોવા મળી શકે છે.

પ્રશ્ન 13: PM Kisanનો હપ્તો મેળવવા માટે e-KYC મહત્વપૂર્ણ છે?
જવાબ: હા, સરકાર દ્વારા PM કિસાન યોજનાના લાભાર્થીઓ માટે e-KYCને મહત્વપૂર્ણ પ્રક્રિયા તરીકે રાખવામાં આવી છે. તેથી સમયસર અધિકૃત સૂચનાઓ મુજબ પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.

પ્રશ્ન 14: મોબાઈલથી e-KYC ન થાય તો શું કરવું?
જવાબ: Face Authentication અથવા અન્ય કોઈ ટેકનિકલ સમસ્યા આવે તો નજીકના CSC સેન્ટર અથવા સંબંધિત સરકારી સેવા કેન્દ્રનો સંપર્ક કરી શકાય છે.

Join WhatsApp

Join Now

Leave a Comment