Gold Price in Ahmedabad: ગુજરાતમાં સોનાને ચાંદીના ભાવમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે હાલ લગ્નની સિઝન ચાલી રહી છે તો બીજી તરફ સામાન્ય માણસ માટે સોનું ખરીદો ખૂબ જ મુશ્કેલ બન્યો છે ત્યારે અમદાવાદ શહેરની ખાસ વાત કરી તો અમદાવાદ શહેરમાં જે 22 કેરેટ અને 24 કેરેટના ભાવ હોય છે તે જ ભાવ સમગ્ર ગુજરાતના મુખ્ય શહેરોમાં જોવા મળતા હોય છે અમદાવાદ શહેરમાં સરેરાશ ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનાનો ભાવ 76,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 83,080 પ્રતિ 10 ગ્રામનો નોધાયો છે. ચલો તમને જણાવીએ ગુજરાતના મુખ્ય શહેરોમાં શું છે આજના સોના ચાંદીના ભાવ
અમદાવાદમાં 22 અને 24 કેરેટ લેટેસ્ટ ભાવ
શહેરમાં છેલ્લા ઘણા દિવસથી સોનાને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવની વાત કરીએ તો 83,080 પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 76,160 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે આગામી દિવસોમાં હજુ પણ સોનાની ચાંદીના ભાવમાં વધારો થાય તેવી શક્યતાઓ છે ગઈકાલે પણ સોનાને ચાંદીના ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો આજે 24 કેરેટ સોનાનો ભાવ 80,000 ને પાર પહોંચી ગયો છે આગામી દિવસોમાં હજુ ભાવ વધે તેવી શક્યતાઓ છે
સુરત, રાજકોટ,વડોદરા શહેરમાં લેટેસ્ટ આજના સોનાના ભાવ
જેમ કે મેં તમને જણાવ્યું અમદાવાદ શહેરમાં જે ભાવ હોય છે તે જ ભાવ ગુજરાતના બધા જ મુખ્ય શહેરોમાં જોવા મળતા હોય છે સુરત શહેરમાં 76,160 રૂપિયા 22 કેરેટ 10 ગ્રામ સોનાના નોંધાયા છે જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો 83,080 નોંધાયા છે આજ સમાન ભાવ રાજકોટ શહેરમાં પણ જોવા મળ્યો છે અને વડોદરા શહેરમાં પણ જોવા મળ્યો છે અને રાજકોટ શહેરમાં પણ એક સરખો જ ભાવ જોવા મળ્યો છે કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા નથી મળતો