IND vs ENG: વિવાદ બાદ શિવમ દુબેનો ઇંગ્લેન્ડ ટીમને જડબાતોડ જવાબ, આટલા સ્કોર ફટકાર્યા

IND vs ENG: ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈમાં વાનખેડા સ્ટેડિયમમાં મેચ હતો ત્યારે ઇંગ્લેન્ડને 150 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતે અભિષેક વર્માની તોફાની સદીના આધારે 247 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. પરંતુ બીજી તરફ શિવમ દુબે ફરી વિવાદમાં આવ્યો છે આ સાથે જ શિવમ દુબે તેમનો જવાબ પણ આપ્યો છે આપ સૌને જણાવી દઈએ તો શિવમ દુબે મેચમાં ટીમ ઇન્ડિયા માટે સૌથી 30 રનનું યોગદાન આપ્યું હતું જેથી તેઓ ખૂબ જ શાનદાર પરફોર્મન્સ ખેલાડી તરીકે ઉભરી આવ્યો હતો. બીજી તરફ તેમને વિવાદનું પણ સામનો કરવો પડી રહ્યો છે માત્ર 13 બોલમાં જ ત્રણ ચોખા અને બે છક્કા શિવમ દુબેએ ફટકાર્યા હતા

ઇંગ્લેન્ડ ટીમને ઇન્ડિયા ટીમ એ આપ્યો જડબાતોડ જવાબ

શિવમ દુબે સારુ પરફોમન્સ કર્યું હતું તો બીજી તરફ ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર તેમજ સમગ્ર ઈંગ્લિશ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. આપ સૌને વધુમાં વિગતવાર જણાવી દઈએ તો પુણ્યમાં રમાયેલી ચોથી મેચ હતી જેમાં ઇંગ્લેન્ડને તાબર તોડતા જવાબ આપ્યો હતો ટીમે હરસિધ્ધ રાણાને તેના વિકલ્પ તરીકે નિયુક્ત કર્યા હતા કારણકે તેના હેલ્મેટ બોલ વાગવાને કારણે તેમને ઇજાઓ પહોંચી હતી જેના કારણે ભારે ઓબાડો પણ થયો હતો મુંબઈમાં બોલિંગ કરતી વખતે ખતરનાક દેખાવો પણ કર્યો હતો અને તેની 55 રનની ઈનિંગનો અંત પણ આવ્યો હતો અને સારું એવું પર્ફોમન્સ કર્યું હતું

મુંબઈના વાનખેડા સ્ટેડિયમમાં રમાયેલી રમત આ વખતે ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ શાનદાર રહી છે સારું એવું પરફોર્મન્સ ટીમ ઇન્ડિયાએ કરેલું હતું ઇંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો કારણ કે ટીમ ઇન્ડિયા આ વખતે ખૂબ જ અદભુત પ્રદર્શન સાથે મેદાનમાં ઉતરી હતી એટલું જ નહીં ઘણા બધા ખેલાડીઓએ સારું એવું યોગદાન આપ્યું છે જેના કારણે ટીમ ઇન્ડિયાને જીતનો અચીવમેન્ટ પ્રાપ્ત કર્યું છે

Join WhatsApp

Join Now

Leave a Comment