PM કિસાન યોજનાના ખેડૂતો માટે મોટા સમાચાર! હવે દર વર્ષે e-KYC કરાવવું ફરજિયાત

pm kisan kyc 2026 update

PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા તમામ ખેડૂત લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. ખેડૂત મિત્રોને હવે કેવાયસી કરાવવું પડશે ફરજિયાત કેમ કે નાણાકીય વર્ષ પહેલા જે ખેડૂત મિત્રો કહેવાય છે એ નહીં કરાવે તેમને 2,000 નો હપ્તો નહીં મળે pm kisan kyc 2026 update

ખાસ વાત એ છે કે 31 માર્ચ 2026 પછી જે ખેડૂતોનું e-KYC થયું નથી, પરંતુ PM-Kisan પોર્ટલ પર સ્ટેટસમાં “eKYC: Yes” દેખાય છે, તેમણે પણ યોજનાની સહાય સતત મેળવવા માટે ફરીથી e-KYC કરાવવાનું રહેશે.

e-KYC માટે 4 વિકલ્પ

  • PM-Kisan Mobile App દ્વારા Face Authentication
  • ગ્રામસેવક / Village Nodal Officer મારફતે Face Authentication
  • e-Gram કેન્દ્ર અથવા નજીકના CSC ખાતે Biometric e-KYC
  • તાલુકા અથવા જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરીને e-KYC

Join WhatsApp

Join Now

Leave a Comment