ખેડૂતો માટે ખુશખબર: મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવ જાહેર

magfali teka na bhav 2026

ગુજરાત સરકારે ખેડૂતોને પાકનો સારો ભાવ મળી રહે તે માટે ખેડૂતો 10 સપ્ટેમ્બર 2026થી 9 ઓક્ટોબર 2026 સુધી ટેકાના ભાવે નોંધણી કરાવી શકે છે magfali teka na bhav 2026

કયા પાકના કેટલા ટેકાના ભાવ?

  • મગફળી: ₹7,517 પ્રતિ ક્વિન્ટલ — ₹1,503.40 પ્રતિ મણ
  • મગ: ₹8,780 પ્રતિ ક્વિન્ટલ — ₹1,756 પ્રતિ મણ
  • અડદ: ₹8,200 પ્રતિ ક્વિન્ટલ — ₹1,640 પ્રતિ મણ
  • સોયાબીન: ₹5,708 પ્રતિ ક્વિન્ટલ — ₹1,141.60 પ્રતિ મણ

નોંધણી માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ

આધાર કાર્ડ ,ફાર્મર આઈડી / Farmers Registration, જમીનના 7/12 અને 8-Aના ઉતારા, બેંક પાસબુક — , આધાર સાથે સીડીંગ થયેલું ખાતું , મોબાઈલ નંબર

ટેકાના ભાવ નોંધણી કેવી રીતે કરવી?

ખેડૂત ભાઈઓ બે રીતે નોંધણી કરાવી શકે છે:

  1. વિકલ્પ: પોતાના મોબાઇલમાં gjfr.agristack.gov.in પોર્ટલ પર જઈને અથવા Farmer Registry Gujarat મોબાઈલ એપ દ્વારા.
  2. વિકલ્પ: પોતાના ગામના VCE, ઓપરેટર, CSC સેન્ટર અથવા ગ્રામસેવકનો સંપર્ક કરીને નોંધણી કરાવી શકશે.

ફાર્મર આઈડી ધરાવતા ખેડૂતો માટે ખાસ વ્યવસ્થા

ખેડૂતો ગામના VCE અથવા ગ્રામસેવક દ્વારા આધાર ઓથેન્ટિકેશન કરી ફ્રી માં નોંધણી કરવામાં આવશે.

ખરીદેલ માલની રકમ ખેડૂતોના બેંક ખાતામાં DBT દ્વારા સીધા જ પૈસા જમા કરવામાં આવશે એટલે ખેડૂતોનું બેંક ખાતું આધાર સાથે લિંક કરાવવું જરૂરી

ખેડૂતોએ 9 ઓક્ટોબર પહેલાં નોંધણી કરાવી

Join WhatsApp

Join Now

Leave a Comment