Kangana Ranaut : કંગના રનૌતને લઈને મહત્વની અપડેટ સામે આવી છે ભાજપના સાંસદ અને અભિનેત્રીની મુશ્કેલીઓ હવે વધી શકે છે કારણ કે જાવેદ અફ્તર માનાની કેસનો જે મામલો 2002માં સામે આવ્યો હતો તેમાં હવે મુંબઈ કોર્ટે અભિનેત્રી વિરોધ બિનજામિન પાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે ચલો તમને જણાવી દઈએ શું છે સમગ્ર મામલો
જાણો શું છે સમગ્ર મામલો?
2020 માં કંગના રનૌત અને જાવેદ અફ્તર એક ઇન્ટરવ્યૂમાં કંગના કહેલું હતું કે જાવેદ ઋતિક રોશન પાસેથી માફી માંગી હતી અને બીજી ઘણી વાતો પણ કરી હતી આ ઇન્ટરવ પછી જાવેદક અભિનેત્રીના દાવાઓ વાંધો આવ્યો હતો. અને ત્યારબાદ તેમની સામે માન હરીનો કેસ પણ દાખલ કર્યો હતો. આ સમગ્ર મામલાબાદ વિવાદ સામે આવ્યો હતો કંગના રનૌતને કામની વાત કરીએ તો ઇમરજન્સી તાજેતરમાં જ હાલમાં રિલીઝ થઈ છે આ ફિલ્મના કંગના રનૌતનો અભિનય ખૂબ જ સારો હતો પરંતુ ફિલ્મને ખાસ સફળતા મળી નથી આ ફિલ્મમાં કંગના એ માત્ર ઇન્દિરા ગાંધીની ભૂમિકા નહોતી ભજવી પરંતુ ફિલ્મની દિગ્દર્શક અને નિર્માતા પણ તેઓ રહી ચૂકી છે
ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રસારિત થયેલ એક રિપોર્ટ મુજબ જાવેદ અખ્તરના માનહાનિના કેસના ઉકેલ માટે એક સત્ર યોજાયું હતું પરંતુ કંગના તેમાં નહોતી આ સાથે જ એડવોકેટ રિઝવાન સીધી કે બાંદ્રા કોર્ટને જણાવ્યું છે કે કેટલીક સંસદીય કામગીરીના કાર્ય તેઓ સત્રમાં હાજરી આપી શકશે નહીં જેવા જવેતકતરના વકીલ જે કે ભારદ્વાજ અભિનેત્રી વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ માટે અરજી દાખલ કરી હતી જે બાદ સમગ્ર મામલો ફરી એકવાર વો કર્યો છે અને કંગના રનૌત માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે