મોજ મોજ …IPL 2025 જાણો કેવી રીતે ફ્રીમાં ઘરે બેઠા પણ મેચનો ગજબનો આનંદ માણી શકશો .

Ipl 2025 live today

IPL 2025 લાઈવ આ વર્ષે એવો સમય આવી ગયો છે જ્યારે બધા બધા કામ છોડીને ફક્ત ચોગ્ગા અને છગ્ગાના તાલ પર નાચશે. હા, IPL 2025 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. Ipl ની રાહ જોઈને બેઠેલા લોકો માટે સારા સમાચાર છે ipl 2025 ની શરૂઆત ની મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. ઘણા લોકો સ્ટેડિયમમાં તો મેચ જોવા જઈ નહી શકતા તો તે ઘરે બેઠા પણ મેચનો ગજબનો આનંદ માણી શકે છે તમને એવું હશે કે ઘરે બેઠા મેચ કેવી રીતે જોવી તો ચાલો તમને આઈપીએલ મેચ નું લાઈવ સ્ટ્રીમિંગ વિશે સંપૂર્ણ માહિતી આપીએ. Ipl 2025 live today

IPL 2025 મફત લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં હશે?

ખરેખર, આ વખતે IPL ચાહકો માટે ખરાબ સમાચાર છે કારણ કે IPL 2025 ના મફત લાઇવ સ્ટ્રીમિંગનો વિકલ્પ ઉપલબ્ધ થવાનો નથી. ગયા વર્ષ સુધી, IPLનું લાઇવ સ્ટ્રીમિંગ JioCinema પર થઈ રહ્યું હતું. પરંતુ JioCinema અને Disney Plus Hotstar ના મર્જર સાથે, બંને એક થઈ ગયા છે અને મફત લાઈવ સ્ટ્રીમિંગનો વિકલ્પ હવે ખતમ થઈ ગયો છે. હવે ચાહકોએ JioHotstar પર IPL 2025 ના લાઇવ સ્ટ્રીમિંગ માટે પૈસા ચૂકવવા પડશે.

JioHotstar પર સૌથી સસ્તો પ્લાન કેટલો છે?

JioHotstar પર મોબાઇલ પ્લાન ૧૪૯ રૂપિયાથી શરૂ થશે અને તેની માન્યતા ૩ મહિનાની હશે. આનો અર્થ એ થયો કે ચાહકો ફક્ત ૧૪૯ રૂપિયા આપીને ત્રણ મહિના સુધી સમગ્ર IPLનો આનંદ માણી શકશે. આ ઉપરાંત, ચાહકો 499 રૂપિયામાં એક વર્ષ માટે નોન-સ્ટોપ JioHotstar સેવાઓનો લાભ લઈ શકે છે. જ્યારે ૩ મહિનાનો સુપર પ્લાન પણ ૨૯૯ રૂપિયામાં ઉપલબ્ધ છે. જોકે, ચાહકોએ IPL 2025 જોવા માટે ઓછામાં ઓછા 149 રૂપિયા ચૂકવવા પડશે.

IPL 2025 મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોવું?

ચાહકો તેમના ઘરેથી પણ IPL 2025 ની મેચો જોઈ શકે છે. IPL 2025 નું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ 2/2 HD, સ્ટાર સ્પોર્ટ્સ 3, સ્ટાર સ્પોર્ટ્સ સિલેક્ટ 2 HD, સ્ટાર સ્પોર્ટ્સ ફર્સ્ટ, સ્ટાર સ્પોર્ટ્સ 1/1 HD અને સ્ટાર સ્પોર્ટ્સ 1/1 HD હિન્દી પર સરળતાથી જોઈ શકાય છે.

Join WhatsApp

Join Now

Leave a Comment