Triumph Speed T4: વર્ષ 2025 માં નવું બાઈક ખરીદવા માંગો છો એ પણ બુલેટ જેવું તો હાલમાં જ ખૂબ જ શાનદાર બાઈક ખૂબ જ ચર્ચામાં છે આપ સૌને જણાવી દઈએ તો અદભુત સ્ટાઇલિશ બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો તો ટ્રાયમ્ફ સ્પીડ T4 બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે સાથે જ આપાત ખરીદવા પર 18000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યો છે આ ડિસ્કાઉન્ટ પછી આ બાઈકની કિંમત એક્સ-શોરૂમ કિંમત 1.99 લાખ થઈ જાય છે અને આટલા કિંમતમાં તમે સરળતાથી સસ્તુ બાઈક ખરીદી શકો છો હાલમાં આ બાઈક ડિસ્કાઉન્ટ ઓફર સાથે ખરીદવાનો મોકો છે ચલો તમને આ બાઈકના ફીચર્સ અને ઓફર વિશે થોડીક વિગતો જણાવીએ
Triumph Speed T4 બાઈક ઓફરની વિગતો
આ બાઈક તમને 18000 ડિસ્કાઉન્ટ સાથે સરળતાથી ખરીદી શકો છો આટલું મોટું ડિસ્કાઉન્ટ તમને અન્ય કોઈપણ સ્કૂટરમાં કે બાઈકમાં જોવા નહીં મળે ફક્ત જાન્યુઆરી 2025 ના અંત સુધીમાં તમારી પાસે આ બાઈકને ખરીદવાનો મોકો છે જો બાઈક ને તમે ડિસ્કાઉન્ટ સાથે ખરીદો છો તો મોડ કિંમત 1.99 લાખ (એક્સ-શોરૂમ) થઈ ગઈ છે. અને તમે ડિસ્કાઉન્ટ સાથે માત્ર 1,99 લાખ સુધીમાં આ બાઇકને ખરીદીને ઘરે લઈ આવી શકો છો
ટ્રાયમ્ફ સ્પીડ T4 – શક્તિશાળી એન્જિન
હવે તમને આ બાઈકના એન્જિન વિશે જણાવી દઈએ તો ભારતીય બજારમાં આ બાઈક લોન્ચ થઈ ચૂક્યું છે જેમાં ખૂબ જ કમ્ફર્ટેબલ સીટ આપવામાં આવી છે અને એન્જિનની વાત કરીએ તો 398cc, સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ એન્જિન છે, જે 30.6bhp પાવર અને 36Nm ટોર્ક જનરેટ કરી શકે તેવી ક્ષમતા વાળું એન્જિન આપવામાં આવ્યું છે આ બાઇકને ખરીદવાનો અવસર છે 18000 રૂપિયા સુધીના ડીસકાઉન્ટ સાથે તમે શાનદાર અને તાકાતવડ એન્જિન વાળા સ્કૂટરને ખરીદી શકો છો સ્પીડ પણ ખુબ જ શાનદાર છે અને પાવર ફૂલ ફીચર્સ આપવામાં આવ્યા છે