પહેલા પગારમાંથી શું ખરીદ્યું?’ દેશની દરેક માતાને યશસ્વી જયસ્વાલના જવાબ પર ગર્વ થશે

What did Yashasvi Jaiswal buy with his first salary

પહેલા પગારમાંથી શું ખરીદ્યું?’ દેશની દરેક માતાને યશસ્વી જયસ્વાલના જવાબ પર ગર્વ થશે યશસ્વી જયસ્વાલ: ઇન્ડિયા ક્રિકેટ ટીમનો ખેલાડી હાલ ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમણે ઘણું બધું સંઘર્ષ કર્યો છે પરંતુ વિદેશમાં પણ ક્રિકેટ માં ખૂબ જ આગવી ઓળખ ધરાવે છે. તાજેતરમાં વિશ્વના સૌથી એવા ક્રિકેટર તરીકે નામના મેળવી છે જે પહેલું પગાર આવ્યો છે તેના વિશે થોડી વાત કરીશું કે દરેક માતાને તેના પર ગર્વ થશે. What did Yashasvi Jaiswal buy with his first salary

હમણાં યશસ્વી જયસ્વાલ ને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમે પહેલા પગારમાંથી શું ખરીદ્યું તો એ જવાબ આપ્યો હતો કે તેમણે આ પ્રશ્નનો જવાબ આપ્યો કે એ બધું મેં મારી માતાને છોડી દીધું છે આ પ્રશ્ન ખૂબ જ ચર્ચા બની ગયો છે અને ઘણા લોકો આ ખેલાડીના વખાણ પણ કરે છે.

યશસ્વીનું બાળપણ સંઘર્ષમાં વિત્યું હતું

યશસ્વી જયસ્વાલ ક્રિકેટર નો બાળપણ ખૂબ જ સંઘર્ષમાં છે તેમની ઉંમર 13 વર્ષની હતી ત્યારે ઉત્તર પ્રદેશના પોતાનું ગામ છોડી અને મુંબઈ ક્રિકેટ રમવા ગયા હતા. મોટા શહેરમાં આ નાના છોકરાનું સપનું પૂરું કરવા માટે તેણે ઘણા સંઘર્ષ કર્યા છે ત્યારે તેમને આ સફળતા મળે છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે શરૂઆતમાં તેમની પાસે રહેવા માટે ઘર ન હતું ત્યારે તે એક ડેરી હતી ત્યાં દિવાલ પર સુઈ જતો અને ડેરી માલિક આવી અને તેમને કામમાં મદદ કરવી પડશે તે શક્તિ તેમને સુવા આપતો.

 ગુજરાતના વાતાવરણમાં થશે મોટા ફેરફાર, જાણો હવામાન અંગેની મહત્વની આગાહી વિશે

યશસ્વી પહેલી વાર હેરિસ શીલ્ડમાં ચમક્યો હતો

દુકાનદારે યશસ્વી જયસ્વાલ બહાર કાઢી મૂક્યો હતો ત્યારે મુંબઈ પાસે આઝાદ મેદાનમાં તંબુ તાણી અને તે રહેતો હતો ત્યારે સુરક્ષા ગાડી સાથે રહેતો હતો અને તે જ્યારે ટાઈમ મળતો ત્યારે તે બાજુમાં પાણીપુરી વેચી અને પોતાનું ચલાવતો હતો.

ડાબા હાથના આ બેટ્સમેને મુંબઈની હેરિસ શીલ્ડ ટુર્નામેન્ટની એક મેચમાં શાનદાર 319 રન બનાવીને સફળતા તરફ પહેલું પગલું ભર્યું. આ પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. તેણે શાળા સ્તરે અને પછી મુંબઈની અંડર-૧૬ અને અંડર-૧૯ ટીમો માટે ઘણા રન બનાવ્યા. આ કારણે, 2018 માં તેની પસંદગી ભારતીય અંડર-19 ટીમમાં થઈ.

Join WhatsApp

Join Now

Leave a Comment