Stock Market : છેલ્લા એક અઠવાડિયાથી સ્ટોક માર્કેટમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે ત્યારે આજે ટ્રેનિંગ દરમિયાન ઇલેક્ટ્રીક બાઈક બનાવતી કંપનીના શેરમાં રોકાણકારોનું ફોકસ છે તેવું માનવામાં આવી રહ્યું છે કે આ સ્ટોક સારો એવો પર્ફોમન્સ કરી શકે છે કારણકે ચાર માસના રોજ આ શહેરમાં બે ટકાનો વધારો જોવા મળ્યો હતો આ સાથે જ 56 રૂપિયા પર ક્લોઝ થયો હતો હવે તમામ ઇન્વેસ્ટરોની નજર આ સ્ટોક માર્કેટમાં ટકી છે
મીડિયા રિપોર્ટનું માનીયે તો પોલા ઈલેક્ટ્રીક મોબિલિટી એ મંગળવારે એટલે કે 4 માર્ચ 2025 ના રોજ સંપૂર્ણ માલિકીની પેટા કંપની IFCI લિમિટેડ તરફથી વાતો પુણ્ય લેવામાં આવ્યો છે એટલે કે એડવાન્સ કેમિકલ સેલ્સ માટે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના હેઠળ ની તારીખો પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું છે જેના કારણે હવે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 35% નો ઘટાડો થયો હતો છેલ્લા એક મહિનામાં શેરમાં લગભગ 25% થી પણ વધુનો ઘટાડો નોંધાયો હતો
મળતી વિગતો અનુસાર અને સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઓલા ઈલેક્ટ્રીક સ્ટોક એક્સચેન્જમાં જણાવ્યું હતું કે 28 જુલાઈ દરમિયાન એટલે કે વર્ષ 22 માં થયેલા પ્રોગ્રામ કરાર શેડ્યુલ મુજબ (માઇલસ્ટોન-1) પ્રાપ્ત ન કરવા બદલ અમને IFCI લિમિટેડને એક પત્ર મળ્યો છે આ કંપનીનો સ્ટોક હાલમાં સારો એવો પર્ફોમન્સ કરી રહ્યો છે તેવું મીડિયામાં જાણવા મળી રહ્યું છે સતત સારું પર્ફોમન્સ કરતા હવે રોકાણ કરવાની નજર ઈલેક્ટ્રીક વાહન બનાવતા આ કંપનીના શેર પર છે
(Disclaimer: આર્ટીકલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટ ની સલાહ જરૂર લેવી )