Namastey London Re-release: અક્ષય કુમાર અને કેટરીના કેફ ની ફિલ્મ નમસ્તે લંડન ફરી એકવાર થિયેટરમાં રિલીઝ થવા માટે તૈયાર છે આપ સૌને જણાવી દઈએ તો અગાઉ પણ સનમ તેરી કસમ ગયા મહિને જ ખેતરોમાં રિલીઝ કરવામાં આવી હતી હવે નમસ્તે લંડન ફરી એકવાર રિલીઝ થવા માટે તૈયાર છે આપ સૌને જણાવી દઈએ તો આ ફિલ્મ ખૂબ જ હિટ રહી હતી હવે ફરીથી ફિલ્મ રીલીઝ કરવાનો સિલસિલો શરૂ થયો છે ચલો તમને જણાવી દઈએ આ ફિલ્મ ક્યારેય રિલીઝ થશે અને શા માટે ફરીથી રિલીઝ કરવામાં આવી રહી છે
નમસ્તે લંડન આ તારીખે ફરીથી રિલીઝ થશે : Namastey London Re-release
અક્ષય કુમાર અને કેટરીના કેફ ની ફિલ્મ નમસ્તે લંડન’ ફરીથી રિલીઝ થવાની તૈયારીમાં છે મળતી વિગતો અનુસાર હોળીના અવસર પર આ ફિલ્મ રિલીઝ થાય તેવી શક્યતાઓ છે હાલમાં જ ટ્વીટર પર અક્ષય માહિતી આપી છે અને અક્ષયકુમાર ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે 14 માર્ચે આ ફિલ્મ ફરીથી રિલીઝ થવા માટે તૈયાર છે જેથી તમે લોકો જોવા માટે પહોંચી જજો અને તેના જાદુ ને ફરી જીવવા માટે તૈયાર થઈ જાવ આ ફિલ્મમાં અદભુત રોમાન્સ અને રોમેન્ટિક કહાની જોવા મળી હતી અને રિલીઝ થઈ ત્યારે આ ફિલ્મ ખૂબ જ હિટ માનવામાં આવી રહી છે
નમસ્તે લંડન બોક્સ ઓફિસ કલેક્શન ની વાત કરીએ તો આ ફિલ્મને જ્યારે 2017માં રિલીઝ થઈ ત્યારે 37.39 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો તાજેતરમાં વર્ષોમાં હમણાં જ હમ આપકે હે કોન દિલ તો પાગલ હે લેલા મજનુ અને બીજી ઘણી બધી ફિલ્મો ફરીથી રિલીઝ કરવામાં આવી છે જેમાંથી કેટલીક ફિલ્મોને દર્શકો તરફથી ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને જે ફ્લોપ ફિલ્મ હતી તે પણ ફરીથી રિલીઝ કરવામાં આવતા સફળ બની ગઈ છે