Gujarat board 10th result 2025 check online:ધોરણ 10નું પરિણામ કેવી રીતે જોવું?  અહીં જુઓ તમારું રિઝલ્ટ

Gujarat board 10th result 2025 check online
Gujarat board 10th result 2025 check online  ધોરણ 10નું પરિણામ કેવી રીતે જોવું?  બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે? ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2025  ઘણા વિદ્યાર્થી મિત્રો રાહ જોઈને બેઠા હશે કે ધોરણ 10નું પરિણામ ક્યારે આવશે કારણ કે પરીક્ષા તો લેવાઈ ગઈ છે પણ પરિણામ હજુ જાહેર નથી થયું કારણ કે હાલમાં તમારા પેપર ચકાસવાનું કામકાજ અત્યારે જ ચાલુ છે. GSEB 10મું રિઝલ્ટ 2025 ઓનલાઇન ચેક કરવાની પ્રક્રિયા GSEB ની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ
ઘણા વિદ્યાર્થી મિત્રોને એક જ પ્રશ્ન હશે કે ધોરણ 10 નું પરિણામ મોબાઇલમાં કેવી રીતે જોવું. ધોરણ 10 બોર્ડ પરિણામ જોવા માટે કઈ એપ્લિકેશન નો ઉપયોગ કરવો ધોરણ 10 બોર્ડ રીઝલ્ટ જોવા માટે લિંક આ બધી માહિતી તમને નીચે મળી જશે અને તેમને એક જ લિંક પરથી તમારા ધોરણ 10 નું પરિણામ જોઈ શકો છો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર 2025

ધોરણ 10 નું રિઝલ્ટ કઈ રીતે જોવું 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ લેવામાં આવતી ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા માટે રિઝલ્ટ નીચે જોઈ શકો છો

  1. રીઝલ્ટ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે  https://www.gseb.org આ વેબસાઈટ પર જવાનું રહેશે
  2. વેબસાઈટ ખુલ્યા પછી તમને એક ઓપ્શન દેખવા મળશે “GSEB SSC Result 2025” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  3. પછી તમારો7-અંકનો સીટ નંબર નાખવાનું
  4. તમારું GSEB 10મું પરિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે
  5. PDF ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટ આઉટ લો.

Gujarat board 10th result 2025

Gujarat board 10th result 2025 link 

  1. GSEB SSC result 2025 >> link 1 || link 2

Join WhatsApp

Join Now

Leave a Comment