GSEB 12th result date 2025 : ગુજરાત બોર્ડ ધોરણ 12ના પરીક્ષા પરિણામને મહત્વની વિગતો જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

GSEB 12th result date 2025 : જે વિદ્યાર્થીઓ ધોરણ 12માના પરિણામને અને ધોરણ 10 માં ના બોર્ડના પરિણામની રાહ જોઈ રહ્યા છે તેમના માટે મહત્વની અપડેટ સામે આવી છે ગયા વર્ષની સરખામણી જોઈએ તો 9 મે 2025 ના રોજ ધોરણ 10 અને 12માના બોર્ડના પરિણામો જાહેર થયા હતા જેવો તમે ઓફિસિયલ વેબસાઈટ પર જઈને ચકાસણી કરી શકો છો ધોરણ 10  (SSC) અને ધોરણ 12 (HSC) બોર્ડ પરીક્ષાનું પરિણામ 2025, GSEB SSC અને HSC પરિણામો મે 2025 ના  બીજા અઠવાડિયાની આસપાસ જાહેર કરવામાં આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હાલમાં જે મીડિયામાં અને લેખોમાં જે વિગતો સામે આવે છે તે મુજબ મે મહિનાના બીજા અઠવાડિયાની આસપાસ જાહેર થાય તેવી શક્યતાઓ છે Www GSEB org 12 Result

ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે 2025 gseb 12th result 2025 date

GSEB 12th result date 2025 ? વિશે વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ છે પરંતુ મે મહિના સુધીમાં રાહ જોવી પડે તેવી પણ વિગતો સામે આવે છે ઓફિસિયલ વેબસાઈટ પરથી તમે તમારા પરિણામને ઓનલાઈન ચેક કરી શકો છો આ સાથે જ whatsapp અને એસ.એમ.એસ ના માધ્યમથી પણ તમે ચેક કરી શકો છો અને ડાઉનલોડ કરી શકો છો સંપૂર્ણ વિગતો ટૂંક સમયમાં જાહેરાત થઈ જશે અને તમે તમારા પરિણામ બોર્ડનું ચેક કરી શકો છો

GSEB બોર્ડ પરીક્ષા ધોરણ 10 પરિણામ 2025– મહત્વપૂર્ણ વિગતો

બોર્ડનું પરિણામ ચેક કરવા માટે તમારે મહત્વપૂર્ણ વિગતોની જરૂર પડશે  જેમ કે તમારો રોલ નંબર વિદ્યાર્થીનું નામ વિષય રજૂ થયા હોય દરેક વિષયમાં મેળવેલા ગુણ કુલ ગુણ લાયકાત સ્થિતિ પાસ નપાસ તેવી વિગતો તમે ચેક કરી શકો છો. તમામ વિગતો તમને પરિણામમાં જોવા મળશે સાથે જ તમે ઓનલાઇન પણ ચેક કરી શકો છો ઓનલાઈન તમને સંપૂર્ણ વિગતો મળી જશે અને ડાઉનલોડ પણ પરિણામ કરી શકો છો

GSEB પરિણામ 2025 ઓનલાઈન કેવી રીતે ચેક કરવું ધોરણ 12 નું રિઝલ્ટ કેવી રીતે જોવાનું?

ધોરણ 12માનું પરિણામ ચેક કરવા માટે સૌથી પહેલા તમારે gseb.org  વેબસાઈટ પર જવાનું રહેશે જ્યાં તમને GSEB HSC પરિણામ 2025  લિંક જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારો સીટ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ રોલ નંબર સીટ નંબર દાખલ કરીને વિગતો સબમીટ કરવાની રહેશે ત્યારબાદ તમારું પરિણામ તમારી સામે ખુલી જશે જેને તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને ચેક પણ કરી શકો છો તમારે મેળવેલા ગુણ અને પાસ નપાસનું રીઝલ્ટ પણ તમે ચકાસણી કરી શકો છો.

GSEB 12th Result 2025 ઓનલાઇન કેવી રીતે ચેક કરશો?

1. સત્તાવાર વેબસાઇટ પર જાઓ

  • GSEB ની ઓફિસિયલ વેબસાઇટ https://www.gseb.org ખોલો.
  • હોમપેજ પર “GSEB HSC Result 2025” લિંક શોધો.

2. તમારી સ્ટ્રીમ પસંદ કરો

  • તમારા સ્ટ્રીમ (સાયન્સ/કોમર્સ/આર્ટસ) પસંદ કરો.
  • તમારો સીટ નંબર (અથવા નામ) દાખલ કરો.

3. રિઝલ્ટ જોઈ લો અને ડાઉનલોડ કરો

  • તમારું GSEB 12th Result 2025 સ્ક્રીન પર દેખાશે.
  • PDF ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટ આઉટ લો.

Join WhatsApp

Join Now

Leave a Comment