જમીન જંત્રી ભાવ 2025 ગુજરાતમાં જંત્રી દર ઓનલાઈન કેવી રીતે ચેક કરવા

jantri gujarat 2025

“જંત્રી દર” એટલે કે “જંત્રી રેટ” એ અમુક ચોક્કસ જમીન અથવા મિલકત માટે સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલ ધારીતી કિંમત છે. આ દરનો ઉપયોગ જમીન કે મિલકતના ખરીદ વેચાણ દરમિયાન સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી ગણાવવા માટે થાય છે. જંત્રી દર ગુજરાત 2025 jantri gujarat 2025 જમીન જંત્રી ભાવ

જંત્રી દર નું મહત્વ: jantri gujarat 2025

  • આપણે કોઈ જમીન અથવા મિલકતો ખરીદ વેચાણ કરતા હોઈએ છીએ ત્યારે રજીસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી ની ગણતરી માટે જંત્રી દર માગવામાં આવે છે
  • બેંકમાં કોઈ લોન લેવા જઈએ ત્યારે બેંક દ્વારા પ્રોપર્ટી કિંમત નક્કી કરવા માટે બેંક દ્વારા જંત્રી દરનો ઉપયોગ કરે છે.
  • જીએસટી અથવા આવકવેરો કરતા હોઈએ ત્યારે જંત્રીનો ઉપયોગ કરવામાં આવે છે.
  • કોન્ટ્રાક્ટર તરીકે રજીસ્ટ્રેશન કરવા માટે જમીન મૂલ્ય પ્રમાણપત્ર મેળવવા જંત્રી દર ની જરૂર પડે છે
  • બીજા દેશમાં જવા માટે બીજા કઢાવીએ છીએ ત્યારે જંત્રી સર્ટીફીકેટ ની જરૂર પડે છે

જંત્રી દર કોણ નક્કી કરે છે?

જમીન જંત્રી ભાવ ગુજરાત સરકાર દ્વારા જમીન અને મિલકત ની બજાર કિંમતના આધારે ગુજરાત સરકાર દ્વારા જંત્રી દર નક્કી કરવામાં આવે છે,

જંત્રી દર મેળવવા માટે જરૂરી દસ્તાવેજો:

  • ટાઇટલ ડીડ / સેલ ડીડની નકલ
  • 7/12 અથવા 8-A નકલ (બોજ/ખતોની નકલ)
  • જમીન/પ્રોપર્ટીની રજિસ્ટ્રી કરાવેલ દસ્તાવેજો.
  • પટ્ટા દાર પાસબુક (જો લાગુ પડતું હોય)
  • સર્વે નંબર અને જમીનની વિગતો
  • આધાર કાર્ડ

જંત્રી કેવી રીતે ગણાય

  • જમીનનો પ્રકાર
  • મિલકતનું ભૌગોલિક સ્થાન
  • સુવિધાઓ

જંત્રી દર ક્યાં જોઈ શકાય છે ?

ગુજરાતમાં તમે https://garvi.gujarat.gov.in/ પોર્ટલ પર જઈને તમારી જમીન અથવા મિલકત માટેના દર જોઈ શકો છો. એ માટે તમારે જિલ્લો, તાલુકો, ગામ અને પ્રોપર્ટી ટાઈપ પસંદ કરવું પડે છે. જમીન જંત્રી ભાવ

Join WhatsApp

Join Now

Leave a Comment