Gujarat Police Bharti 2026: ખાખી યુનિફોર્મનું સપનું હવે નજીક, 14,507 પોસ્ટ માટે બમ્પર ભરતી જાહેર

Gujarat Police Bharti 2026

શું તમે પણ ક્યારેય પોતાને ખાકી યુનિફોર્મમાં કલ્પ્યા છે? પરિવારની આંખોમાં ગર્વ અને મનમાં સ્થિર ભવિષ્યનો વિશ્વાસ… છતાં મનમાં એક પ્રશ્ન — “મારા જેવા સામાન્ય છોકરા-છોકરી માટે આ શક્ય છે?” ગુજરાત પોલીસ ભરતી 2026 એ હવે માત્ર ખબરો નથી, પણ હજારો યુવાનો માટે નવી આશાની શરૂઆત છે. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2026 Gujarat Police Constable Bharti 2026

ગુજરાત ગૃહ વિભાગ દ્વારા 14000થી વધુ જગ્યાઓ પર કોન્સ્ટેબલ અને PSI ની ભરતીનું એલાન નવેમ્બરથી ડિસેમ્બર 2025 વચ્ચે થવાની શકયતા છે. સરકારી સૂત્રો અને વિશ્વસનીય પત્રકારોની માહિતી એ જ દિશા બતાવી રહી છે. એટલે જો અંદર ક્યાંક સપનું જીવંત છે, તો હવે તેને ગંભીરતાથી લેવા સમય આવી ગયો છે.

ગુજરાત પોલીસ ભરતી 2026 શું બદલાવ લાવશે? અહીં વાત માત્ર નોકરીની નથી. આ નોકરી એટલે સુરક્ષા, સન્માન અને તમારી જાત પર વિશ્વાસ. ખાસ કરીને એવા યુવાનો માટે જે પરિવારની જવાબદારી વહન કરી રહ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી 2025

Gujarat Police Constable Bharti Mahiti 2026 પોસ્ટ મુજબ જગ્યાઓની વિગત

પોસ્ટજગ્યાઓ
બિનહથીયારી કોન્સ્ટેબલ7000
હથીયારી કોન્સ્ટેબલ2500
SRPF3000
PSI684
કુલ14000+

Gujarat Police Constable Bharti પસંદગી પ્રક્રિયા

  • શારિરીક કસોટી
  • લેખિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • ફાઈનલ સિલેક્શન

અહીં શિસ્ત, ધીરજ અને તૈયારી જરૂરી છે. કોઈ જાદુ નહીં, માત્ર નિયમિત મહેનત.

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025 જરૂરી ડોક્યુમેન્ટ

  • 10-12 માર્કશીટ
  • આધાર કાર્ડ
  • ઈમેલ આઈડી
  • ફોટો
  • જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે ત્યાં)
  • ગ્રેજ્યુએશન માર્કશીટ (PSI માટે)

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025 શારિરીક ધોરણ –

પુરુષ ઉમેદવાર

વર્ગઉંચાઈવજનછાતી (વિફુલાવેલી)
SC/ST162 cm50 KG84 cm
અન્ય165 cm50 KG84 cm

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025 મહિલા ઉમેદવાર શારિરીક

વર્ગઉંચાઈવજન
SC/ST150 cm40 KG
અન્ય155 cm40 KG

Gujarat Police Constable Exam Patten ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા પેટર્ન

સમય3 કલાક
પરીક્ષાઓફલાઇન
પ્રશ્નોની સંખ્યા200
કુલ અંક200
પ્રશ્નનો પ્રકારઓબ્જેકટિવ
ભાષાગુજરાતી
ઋણાત્મક અંકન-0.25

Gujarat Police Constable Syllabus 2025 ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અભ્યાસક્રમ

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ 2025 ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025 syllabus

વિષયપ્રશ્નગુણ
તર્ક અને ડેટા અર્થઘટન3030
માત્રાત્મક યોગ્યતા3030
ગુજરાતી ભાષા2020
ભારતનું બંધારણ3030
વર્તમાન બાબતો, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન4040
ગુજરાત અને ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ5050
કુલ200200

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025 દોડ કસોટી

  • પુરુષ: 5 કિમી – 25 મિનિટ
  • મહિલા: 1600 મીટર – 9.30 મિનિટ
  • એક્સ સર્વિસમેન: 2400 મીટર – 12.30 મિનિટ

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી વધારાના માર્ક – ફાયદો લઈ શકાય

  • NCC – 2 માર્ક
  • રમતગમત પ્રમાણપત્ર – 5% વધારાના
  • વિધવા મહિલા – 5%
  • રક્ષા શક્તિ યુનિવર્સિટી કોર્સ – 3 થી 10 માર્ક

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી ઉંમર મર્યાદા

  • કોન્સ્ટેબલ: 18 થી 33 વર્ષ
  • PSI: 18 થી 35 વર્ષ
  • SC/ST/OBC – 5 વર્ષ છૂટછાટ
    મહિલાઓ – 5 વર્ષ
    અનામત મહિલા ઉમેદવાર – 10 વર્ષ
    એક્સ સર્વિસમેનને પણ રિલેક્સેશન મળે છે.

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પગાર

  • પોલીસ કોન્સ્ટેબલ: ₹35,000+ પ્રતિ મહિનો
  • SRPF: ₹40,000+
  • PSI: ₹75,000+

આ પગાર 7મા પગાર પંચ આધારિત છે. એટલે આવક સાથે ભવિષ્યની સુરક્ષાની ખાતરી પણ.

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું How to Apply for Gujarat Police Constable Online Form

ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગ માટે વેબસાઈટ છે જ્યાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને તે વેબસાઈટ પરથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો જેમ કે સિલેબસ ફોર્મ કેવી રીતે ભરવા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તે સંપૂર્ણ માહિતી ઓફિસિયલ મેળવી શકો છો અને આ વેબસાઈટ પરથી તમારે ફોર્મ ભરવાનું રહેશે.

Join WhatsApp

Join Now

Leave a Comment