60 વર્ષ પછી પેન્શન વીમો અને સહાય જોઈએ તો આ કાર્ડ કઢાવી લેજો દર મહિને આવશે રૂપિયા 3000

જય હિન્દ મિત્રો આજે અમે તમને આ લેખ દ્વારા જાણીશું કે જો તમે પણ શ્રમ કાર્ડ ધારક છો તો તમારા બધા માટે ઈ શ્રમ કાર્ડના કેવાયસી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તમારે બધાએ કેવાયસી કરાવવું જરૂરી છે જેથી કરીને તમે આશ્રમ કાર્ડ થી જે પણ લાભો મળે તે લાભો તમને મળતા રહે તેથી તમારે kyc પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે શું તમે પણ ભારતીય નાગરિક છો અને તમારી પાસે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા બનાવેલ ઈ શ્રમ કાર્ડ પણ છે તો તમને તેમનો લાભ નથી મળી રહ્યો તો તમારે તેની કહેવાય છે પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે જો તમે પણ દર મહિને રૂપિયા એક હજારની મફત રકમ મેળવવા માંગો છો તો તમારે બધાએ ઈ શ્રમ કાર્ડનું કેવાયસી કરાવવું ફરજીયાત છે

અત્યારે આપણા દેશમાં કરોડો શ્રમિકો છે જેવો અસંગઠિત ક્ષેત્રમાં મજૂર તરીકે જીવે છે આવા કામદારોને ચોક્કસ વય પછી આ જીવિકા મેળવવા માટે સખત સંઘર્ષનો સામનો કરવો પડે છે આ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોના સંઘર્ષ ને ઘટાડવા માટે સરકારે ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે જેમાં 60 વર્ષ પૂર્ણ થયા પછી દર મહિને રૂપિયા 3000 આપવામાં આવે

WhatsApp Channel Join
telegram Channel Join

એટલે આ યોજનામાંથી કામદારોને દર વર્ષે ₹36,000 મળે છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આ પેન્શન 60 વર્ષ પૂરા થયા પછી સીધા જ કામદારના બેન્ક ખાતામાં ટ્રાન્સફર થાય છે જેને મેળવવા માટે દર મહિને ૫૫ થી ૨૦૦ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે જો તમે 18 થી 40 વર્ષની વચ્ચેના છો તો ઇ શ્રમ કાર્ડ પેન્શન યોજના માટે અરજી કરી શકો છો તમે ઈ શ્રમ કાર્ડ હેઠળ રૂપિયા 3000 પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો

કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરેલી છે આ યોજનાનું ઉદ્દેશ્ય આ ક્ષેત્રમાં કામ કરતા લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરવાનો છે આ સાથે અન્ય સરકારી યોજનાઓનો લાભ શ્રમિકોને ઉપલબ્ધ કરવાનો રહે

ઈ શ્રમ કાર્ડ માટે કયા કયા દસ્તાવેજો જોઈએ?

કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારોની સામાજિક સુરક્ષા માટે ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરેલી છે આ યોજનાનો લાભ મેળવવા માટે કામદારોએ આ કાર્ડ કઢાવવું પડશે આ કાર્ડ બનાવ્યા બાદ કામદારોને અનેક લાભો મળે છે તેમાં 60 વર્ષ પછી પેન્શન વીમો અને વિકલાંગતા ના કિસ્સામાં નાણાકીય સહાયનો સમાવેશ થાય છે આજના લેખમાં અમે તમને ઇ શ્રમ કાર્ડ માટેની યોગ્યતા જરૂરી દસ્તાવેજો કાર્ડ ઓનલાઈન કેવી રીતે બનાવવું તે વિશે જણાવીશું આ અંગેની અન્ય માહિતી જાણવા માટે અમારા આ લેખને અંત સુધી વાંચો

જરૂરી દસ્તાવેજો

  1. આધારકાર્ડ
  2. મોબાઈલ નંબર
  3. બેંક પાસબુક
  4. ઇ-મેલ આધાર કાર્ડ
  5. નોમિની નું આધાર કાર્ડ
  6. સરનામાનો પુરાવો
  7. જાતિ નું પ્રમાણપત્ર
  8. મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરેલ હોવો જોઈએ

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા શું છે?

ઈ શ્રમ કાર્ડ સાથે જોડાયેલ કામદારો માટે સારા સમાચાર છે કારણ કે શ્રમ સંસાધન વિભાગ દ્વારા ઈ શ્રમ કાર્ડ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત સંમંત્રાલય દ્વારા અત્યાર સુધીમાં 30 કરોડથી વધુ લોકોએ શ્રમ કાર્ડ પોર્ટલ અપનાવ્યું છે અને રોજગાર જો તમારી પાસે નોંધણી કાર્ડ છે પરંતુ તમારા બેંક ખાતામાં પૈસા નથી આવ્યા તો ચાલો અમે તમને જણાવી દઈએ કે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ઈ KYC પૂર્ણ કરે તેને દર મહિને રૂપિયા 1000 ની રકમ આપે છે

અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે ઘણી પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે તેમાંથી એક છે ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછીના કામદારોને ₹3,000 નું માસિક પેન્શન આપવામાં આવે છે જેથી કરીને વૃદ્ધાવસ્થા માટે કોઈ પણ કામ કર્યા વિના આરામથી જીવન જીવી શકે જો કે દર મહિને ₹3,000 વધારે નથી પણ તો સરકાર શ્રી તરફથી આ મદદ તેમના માટે મોટી છે

વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોને જીવન નિર્વાહ કરવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે આ તમામ બાબતોથી ધ્યાનમાં રાખીને સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના શરૂ કરેલી છે જેમાં કામદારોને દર મહિને ₹3,000 ની સહાય આપવામાં આવશે

સરકાર આ યોજનાનો લાભ ફક્ત તે જ કામદારોને આપે છે જેવો અસંગઠિત ક્ષેત્રમાં મજૂર તરીકે કામ કરે છે જો તમે કેન્દ્ર સરકારની આ પેન્શન યોજના નો લાભ લેવા ઇચ્છો છો તો સૌથી પહેલાં તમારે તેના માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે નોંધણી સિવાય તમે દર મહિને પ્રીમિયમ ચૂકવ્યા પછી જ આ રકમ મેળવી શકો છો

ઇ શ્રમ કાર્ડ પેન્શન યોજના ના લાભો

  1. આ યોજનાનો લાભ લેવા માટે અસંગઠિત ક્ષેત્રના કામ કરતા મજૂરોને આ યોજનાનો લાભ મળી શકશે
  2. જો કોઈ કાર્યકર ૧૮ થી ૪૦ વર્ષની વચ્ચે છે તો તેને આ યોજનાના 60 વર્ષ પૂર્ણ કર્યા પછી દર મહિને 3000 રૂપિયા મળશે
  3. ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના નો લાભ 60 વર્ષ પૂર્ણ થયા પછી ઉપલબ્ધ છે
  4. આ યોજનામાં 60 વર્ષ પૂર્ણ કર્યા પછી તમને દર મહિને 3000 રૂપિયા એટલે કે દર વર્ષે ₹36,000 મળે છે
  5. ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના ની રકમ મેળવવા માટે વ્યક્તિએ દર મહિને 55 રૂપિયા 200 ની વચ્ચે પ્રીમિયમ ચૂકવવાનું રહેશે

ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના માટેની પાત્રતા

  • આ યોજનાનો લાભ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં સરકારી ઈ શ્રમ કાર્ડ ધારકોને જ આપવામાં આવે છે
  • લાભ ક્યારે જ મળે છે જ્યારે કાર્યકર 18 થી 40 વર્ષની વચ્ચે ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના માટે અરજી કરે છે
  • સરકાર આવા કામદારોને આ યોજનાનો લાભ આપે છે તેમની માસિક આવક 15000 રૂપિયાથી ઓછી છે
  • કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી શ્રમયોગી મંત્રી યોજના હેઠળ કામદારોને ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના નું લાભ આપે છે

ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના માટે કેવી રીતે અરજી કરવી?

લેબર કાર્ડ હેઠળ દર મહિને ₹3,000 નું પેન્શન મેળવવા માટે તમારે અરજી કરવી પડશે તેની માહિતી નીચે મુજબ છે

  • ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના માટે અરજી કરવા માટે સૌપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
  • સત્તાવાર વેબસાઈટના મુખ્ય પેજ પર તમને નોંધણીનો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ આગળ ના પેજ પર તમારે click here to apply now વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે પછી તમારે સેલ્ફ રજિસ્ટ્રેશન વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • આ પછી તમારી સામે ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના નું એપ્લિકેશન ફોર્મ ખુલશે જે તમારે ભરવાનું રહેશે
  • આ પછી તમારી સામે પ્રીમિયમની રકમ ચૂકવવી પડશે અને તમામ દર્શાવી દો સ્કેન કરીને અપલોડ કરીને સબમીટ કરવા પડશે
  • આ રીતે ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના માટે તમે અરજી પૂર્ણ કરી શકો છો

Leave a Comment