બોલીવુડની આ જાણીતી અભિનેત્રીનો થયો અકસ્માત,જાણો કોણ છે અને કેવી છે તેમની હાલત

Kashmera Shah Accident

Kashmera Shah Accident: હાલમાં જ બોલીવુડની જાણીતી અભિનેત્રીના અકસ્માતના સમાચાર આવી રહ્યા છે આપ સૌ કોમેડિયન કૃષ્ણ અભિષેકને જાણતા જશું જેવો ગોવિંદાના ખૂબ જ નજીક માનવામાં આવે છે તેમના પત્ની અને અભિનેત્રી કશ્મીરા અકસ્માતનો શિકાર બની છે આપ સૌને જણાવી દઈએ લોસ એન્જલમાં એક ભયાનક અકસ્માત થયો હતો જેમાં તેઓ ઇજાગ્રસ્ત થઈ છે સોશિયલ મીડિયા પર અભિનેત્રીએ પોતાના અકસ્માતની માહિતી આપી હતી જેમાં લોહી નીકળતું હોય તેવા કપડાનો ફોટો પણ તેમણે શેર કર્યો હતો કાશ્મીરા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા જ તેમના ચાહકો હેરાન થઈ ગયા હતા 

કાશ્મીરા શાહે આપી અકસ્માતની માહિતી

કાશ્મીરા બોલીવુડ અને ટેલિવિઝનનું જાણીતું નામ છે જેમણે ઘણી બધી ફિલ્મો અને સીરીયલોમાં પણ નજરે આવી ચૂકી છે તેમણે હાલમાં જ કાશ્મીરા શાહેના માધ્યમથી  પોતાના અકસ્માત ની માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે ભગવાનનું ખૂબ આભાર માનું છું કે હું આ ભયાનક અકસ્માતથી બચી ગઈ પોતાની અકસ્માતની ઘટનાની માહિતી આપતા જ તેમના ચાહકો ખૂબ જ ચિંતિત થયા હતા.વધુમાં જણાવી દઈએ તો તેમણે મોટી ઇજાઓ પહોંચી નથી પરંતુ સામાન્ય ઇજાઓ થઈ છે જેમાં લોહી પણ નીકળ્યું છે ત્યારે તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે

કાશ્મીરા શાહના કામની વાત કરીએ તો તેઓ લાફ્ટર શેફ્સમાં  જોવા મળી હતી ત્યારબાદ તેમણે તેમના પતિ કૃષ્ણ અભિષેક સાથે પણ તેઓ એક શોમાં નજરે ચડી ચૂકી છે તેઓ હંમેશા પોતાના ચાહકોનું મનોરંજન કરતી રહે છે પરંતુ હાલ તેઓ અમેરિકાના લોસ એન્જલમાં સમય વિત આવી રહી છે જ્યાં તેમનું અકસ્માત થયું હતું પરંતુ તેઓ હાલ સલામત છે અને તેઓ સારવાર લઈ રહી છે 

Join WhatsApp

Join Now

Leave a Comment