ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર સુધી લંબાવાઈ

GSEB 10th and 12th board exam 30 november

ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાનાં ફોર્મ 30 નવેમ્બર સુધી ભરી શકાશે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ આવી ગયું છે અને વિદ્યાર્થીની તૈયારી ચાલુ છે આ વખતે બોર્ડની પરીક્ષા દર વખતે લેવાય છે તેના કરતા પહેલા લેવામાં આવશે પરીક્ષાની ફોર્મ ભરવા માટે પ્રશ્ન નંબર 45 તારીખ લંબાવવામાં આવી છે જે વિદ્યાર્થી ફોર્મ ભરવા માંગતા હોય તે 30 નંગ સુધી ભરી શકશે GSEB 10th and 12th board exam 30 november

ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર સુધી લંબાવાઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો. 10 અને ધો. 12 બોર્ડની પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાની સમયમર્યાદામાં વધારો કર્યો છે. હવે વિદ્યાર્થીઓ ધોરણ 10ના ફોર્મ 30 નવેમ્બર 2024 સુધી અને ધોરણ 12 (સામાન્ય પ્રવાહ, સંસ્કૃત મધ્યમ, ઉ. બુનિયાદી) માટે 2 ડિસેમ્બર 2024 સુધી ફોર્મ ઓનલાઇન ભરી શકશે.

એજ્યુકેશન રિપોર્ટર | ફોર્મ ભરવાની અંતિમ તારીખ ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હવે 30 નવેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે તો વિદ્યાર્થીએ ફોર્મ ભરવાનું ભૂલતા નહીં

GPSC આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ની લેખિત પરીક્ષાનો સિલેબસ જાહેર કર્યો

ધોરણ 12 બોર્ડની પરીક્ષા માટે વિજ્ઞાન પ્રવાહ માટે ફોર્મ ભરવાની તારીખ 30 નવેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે તો દરેક વિદ્યાર્થીએ વિજ્ઞાન પ્રવાહમાં ફોર્મ ભરવા માગતા હોય તે વિદ્યાર્થી ફરી દેવું જોઈએ

ધોરણ 12 (સામાન્ય, વ્યવસાયલક્ષી, ઉ. બુનિયાદી, અને સંસ્કૃત મધ્યમ): 2 ડિસેમ્બર 2024

Join WhatsApp

Join Now

Leave a Comment