GPSC આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ની લેખિત પરીક્ષાનો સિલેબસ જાહેર કર્યો

GPSC Assistant Inspector Written Exam Syllabus declared

GPSCએ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ની લેખિત પરીક્ષાનો સિલેબસ જાહેર કર્યો  હાલમાં ઘણી પરીક્ષાઓ લેવામાં આવે છે અને એવી રીતે તાજેતરમાં આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ની પરીક્ષા માટે સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે પરંતુ તમે પણ જાણી શકો છો કે લગ્નનું પેપર હશે અને કેટલા કલાક હશે GPSC Assistant Inspector Written Exam Syllabus declared

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી)એ આસિ.ઈન્સ્પેક્ટર મોટર વ્હીકલ-વર્ગ-3ની ભરતી ઓક્ટોબરમાં જાહેર કરી હતી. જીપીએસસીએ આ પરીક્ષા માટેનો સિલેબસ જાહેર કર્યો છે. ઉમેદવારોએ 3 કલાકમાં 250 ગુણનું વૈકલ્પિક પેપર આપવાનું રહેશે. પહેલા ભાગમાં 125 ગુણનું પસંદગીના વિષયનું, બીજા ભાગમાં એક્ટ અને રૂલ્સનું 75 ગુણનું અને ત્રીજા ભાગમાં 50 ગુણનું ગુજરાતી વિષયનું પેપર લેવાશે. તમામ ઉમેદવારોને પરીક્ષાની તારીખની આગામી દિવસોમાં ઓફિશિયલ વેબસાઈટ મારફતે જાણ કરવામાં આવશે. આથી ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતા રહેવું પડશે.

Join WhatsApp

Join Now

Leave a Comment