Gujarat Nursing College Recruitment 2025: ગુજરાતની નર્સિંગ કોલેજ ભરતી એ પણ પરીક્ષા તથા અરજી ફી વગર

Gujarat Nursing College Recruitment 2025

Gujarat Nursing College Recruitment 2025 મિત્રો તમે પણ નર્સિંગ કોલેજમાં નોકરી કરવા માંગો છો તો તમારા માટે એક સ્કૂલ દ્વારા નર્સિંગ સ્કૂલ દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે જે સ્કૂલ નું નામ છે ક્રિષ્નાબેન મુકેશભાઈ જાની સ્કૂલ જેમાં નર્સિંગ માટે ભરતી જાહેર કરવામાં આવી છે તો તમે પણ નર્સિંગ કરેલું હોય અરજી કરવા માગતા હોય તો અરજી કરી અને સારું પગાર મેળવી શકો છો અરજી કરવાની છેલ્લી તારીખ 7 જાન્યુઆરી 2025 કોઈ પણ પરીક્ષા વગર અને કોઈ પણ અરજીથી વગર તમે ભરતી કરી શકો છો

ગુજરાતની નર્સિંગ કોલેજ ભરતી 2025 Gujarat Nursing College Recruitment

સંસ્થા/વિભાગનું નામશ્રી સ્વામિનારાયણ ગુરુકુલ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
અરજી કરવાની તારીખ13 જાન્યુઆરી 2025

ગુજરાતની નર્સિંગ કોલેજ ભરતી 2025 પોસ્ટ નામ:

  • પ્રિન્સિપાલ
  • વાઇસ પ્રિન્સિપાલ
  • પ્રોફેસર
  • એસોસિયેટ પ્રોફેસર
  • અસિસ્ટન્ટ પ્રોફેસર
  • ટ્યુટર
  • લાઇબ્રેરિયન

અમૂલ ડેરી માં આવી ITI પાસ માટે ભરતી જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાતની નર્સિંગ કોલેજ ભરતી 2025 શૈક્ષણિક લાયકાત:

  • પ્રિન્સિપાલ: MSc નર્સિંગ + 15 વર્ષ (12 વર્ષ શૈક્ષણિક) અનુભવ
  • વાઇસ પ્રિન્સિપાલ: MSc નર્સિંગ + 12 વર્ષ (10 વર્ષ શૈક્ષણિક) અનુભવ
  • પ્રોફેસર: MSc નર્સિંગ + 10 વર્ષ (7 વર્ષ શૈક્ષણિક) અનુભવ
  • એસોસિએટ પ્રોફેસર: MSc નર્સિંગ + 8 વર્ષ (5 વર્ષ શૈક્ષણિક) અનુભવ
  • અસિસ્ટન્ટ પ્રોફેસર: MSc નર્સિંગ + 3 વર્ષનો અનુભવ
  • ટ્યુટર: MSc/BSc/Post Basic BSc નર્સિંગ + 1 વર્ષનો અનુભવ
  • લાઇબ્રેરિયન: M.Lib અથવા B.Lib

સરનામું :

  • શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમરેલી
  • જેસીંગપરા, ધારી રોડ, અમરેલી

ક્રિષ્નાબેન મુકેશભાઈ જાની સ્કુલ/કોલેજ ઓફ નર્સિંગ ભરતી 2024-25 અગત્યની તારીખો:

  • જાહેરાતની તારીખ: 24 ડિસેમ્બર 2024
  • અરજીની છેલ્લી તારીખ: 13 જાન્યુઆરી 2025

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
10 પાસ ભરતીઅહીં ક્લિક કરો

Join WhatsApp

Join Now

Leave a Comment