Amul dairy recruitment 2024 :અમૂલ ડેરી માં આવી ITI પાસ માટે ભરતી જાણો સંપૂર્ણ માહિતી ડેરીમાં નોકરી કરવાની સુવર્ણ તક અમલ ડેરીમાં આવી ગઈ છે તમે પણ સરકારી ડેરીમાં નોકરી કરવા માગતા હો તો તમારા માટે સારી તક છે ખેડા જિલ્લા સહકારી ઉત્પાદન સંઘ લિમિટેડ દ્વારા ફરતી જાહેર કરવામાં આવી છે ફોર્મ તમે ઓનલાઈન ભરી શકો છો તો જાણો સંપૂર્ણ માહિતી
Amul dairy recruitment 2024 અમુલ ડેરીમાં જાહેર કરવામાં આવેલ ભરતી માટે શૈક્ષણિક લાયકાત નોકરી કઈ જગ્યાએ મળશે અને કેટલો પગાર છે જેની સંપૂર્ણ વિગતવાર માહિતી અમે નીચે આપેલ છે તો તમે જાણી અને માહિતી મેળવી શકો છો
અમૂલ ડેરી ભરતી 2024 મહત્વની માહિતી
- | સંસ્થા | ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિ. (અમૂલ)
- પોસ્ટ | બોઈલર એટેન્ડન્ટ, રેફ્રીજરેશન એટેન્ડન્ટ, ટ્રેઈની
- | જગ્યા | જાહેરાત મુજબ
- | એપ્લિકેશન મોડ | ઓનલાઈન
- | જાહેરાતની તારીખ | 26-12-2024
- | અરજીની છેલ્લી તારીખ | જાહેરાતથી 7 દિવસની અંદર
- | અરજીનું સ્થળ | careers.amuldairy.com
Amul dairy recruitment 2024 પોસ્ટની વિગતો
પોસ્ટનું નામ | સ્થળ |
ટ્રેઈની | ગુજરાત |
બોઈલર એટેન્ડન્ટ | ગુજરાત-મહારાષ્ટ્ર |
રેફ્રીજરેશન એટેન્ડન્ટ | મહારાષ્ટ્ર |
રેલ્વે ગ્રુપ-ડીની 32438 જગ્યાઓ માટે ભરતી, અરજીઓ ક્યારે શરૂ થશે જાણો
Amul dairy recruitment 2024 શૈક્ષણિક લાયકાત
પોસ્ટ | શૈક્ષણિક લાયકાત |
ટ્રેઇની | B.V.Sc. & AH/M.V.Sc |
બોઈલર એટેન્ડન્ટ | ફર્સ્ટ ક્લાસ બોઈલર એટેન્ડન્ટ |
રેફ્રીજરેશન એટેન્ડન્ટ | આઈ.ટી.આઈ (આર.એફ.એમ.) |
અમુલ ડેરી ભરતી 2024 માં અરજી કેવી રીતે કરવી
મિત્રો તમે પણ અમૂલ ડેરીમાં જાહેર કરવામાં આવેલ ભરતી અરજી કરવા માગતા હોય તો તમારે 26-12-2024 થી સાત દિવસની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે જે નીચે આપેલ વેબસાઈટ પરથી ઉમેદવાર ફોર્મ ભરી શકે છે જેની સંપૂર્ણ માહિતી અમે નીચે લિંકમાં આપેલ છે
અમૂલ ડેરી ભરતી 2024 ફોર્મ : ડાઉનલોડ કરો