Aprilia Tuono 457 Bike Launched : ભારતીય બજારમાં નવી શક્તિશાળી અને ધમાકેદાર એન્જિન વાળી સુપર ભાઈ લોન્ચ થઈ ચૂકે છે આપ સૌને જણાવી દે તો 17 ફેબ્રુઆરી 2025 ના રોજ કંપની દ્વારા Aprilia Tuono 457ને નવી નેકેડ બાઇક તરીકે લોન્ચ કરવામાં આવી છે આ બાઈક દેખવામાં પણ ખૂબ જ શાનદાર છે અને ખૂબ જ અદભુત છે ભારતીય બજારમાં આમ તો ઘણા બધા મોટરસાયકલ પહેલેથી જ લોન્ચ થઈ ચૂક્યા છે પરંતુ વાત ધમાકેદાર અને અદભુત મોટરસાયકલ હાલમાં જ લોન્ચ થઈ ચૂક્યો છે ચલો તમને જણાવ્યું કેવા હશે ફીચર્સ અને શું છે કિંમત?
એપ્રિલિયા ટુનો 457 બાઇક લોન્ચ
જેમ કે અમે તમને જણાવ્યું બાજારમાં ધમાકેદાર બાઈક લોન્ચ થઈ ચૂકી છે દેખોમાં ખૂબ જ શાનદાર છે એપ્રિલિયાએ ભારતીય બજારમાં 400 સીસીથી ઉપરના સેગમેન્ટમાં એપ્રિલિયા ટુનો 457 લોન્ચ કરવામાં આવ્યું છે આ સાથે જ આમાં બાઈકના વર્ઝનની વાત કરીએ તો આ બાઇક RS 457 ના નેકેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે સાથે જ બોલિવૂડ સ્ટાર જોન અબ્રાહમે ભારતમાં એપ્રિલિયાની નવીનતમ બાઇક લોન્ચ કરી છે આ બાઈક સ્પોર્ટ બાઈક પણ કહેવાય છે અને સામાન્ય નાગરિકો પણ આ બાઈક નો ઉપયોગ કરી શકે છે જે અલગ ડિઝાઇન અને અદભુત આકર્ષક લુક સાથેની બાઇક ખરીદવા માંગે છે
Aprilia Tuono 457 બાઈકની શું છે? કિંમત
હવે જો તમે આ બાઈકને ખરીદવા માંગો છો તો સૌથી પહેલા કિંમત વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી હોય છે કિંમત વિશે જણાવી દઈએ તો એપ્રિલિયા ટુનો 457 બાઇક 3.95 લાખ રૂપિયાના એક્સ-શોરૂમ ભાવે લોન્ચ કરવામાં આવી છે આ સાથે જો તમે આ બાઈકને ઓનલાઈન ખરીદો છો તો 10,000 રૂપિયા સુધીનું ઓનલાઇન અથવા ડીલરશીપ દ્વારા બુકિંગ પણ કરી શકો છો આ કિંમત મહારાષ્ટ્ર માટે છે પરંતુ અલગ અલગ રાજ્યો માટે અલગ અલગ કિંમત બુકિંગની હોઈ શકે છે