Audi RS Q8 ફેસલિફ્ટ ભારતમાં લોન્ચ થશે, બોલ્ડ ડિઝાઇન સહિત અનેક સુવિધાઓથી સજ્જ હશે

Audi RS Q8 : ભારતીય બજારમાં આમ તો ઘણી બધી ઇલેક્ટ્રીક કારના વિકલ્પો ઓપ્શન  ઉપલબ્ધ છે પરંતુ ભારતમાં 17 ફેબ્રુઆરી  2025 ના રોજ એક નવું જ મોડલ લોન્ચ થવા જઈ રહ્યું છે જેમાં આકર્ષક  ડિઝાઇન અને અદભુત એન્જિન સાથે ટૂંક સમયમાં જ લોન્ચ થશે  Audi RS Q8  આ મોડલ હાલ ખૂબ જ ચર્ચામાં છે અને ખૂબ જ આકર્ષક મોડલ લોન્ચ થવા જઈ રહ્યો છે પરફોર્મન્સમાં પણ ખૂબ જ શાનદાર છે જો તમે નવું મોડલ ખરીદવા વિચારતા હોય અથવા નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આકાર તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે ચલો તમને આ શાનદાર કારના ફીચર્સ અને અન્ય વિગતો વિશે જણાવીએ

એન્જિન અને પ્રદર્શન

આ કારનું એન્જિન ખુબ જ સુંદર અને ખૂબ જ મજબૂત છે અન્ય કારની સરખામણીએ આ કારનું એન્જિન ખૂબ જ તાકાતવર છે ઓડી RS Q8 ફેસલિફ્ટમાં 4.0-લિટર ટ્વીન-ટર્બો V8 એન્જિન હોવાની અપેક્ષા છે  સાથે જ આપ સૌને જણાવી દઈએ તો અન્ય ઘણા બધા ફીચર્સ પણ આ ગાડીમાં જોવા મળશે શો રૂમમાં આ ગાડી ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ જશે 17 ફેબ્રુઆરી 2025 ના રોજ ભારતની બજારમાં લોન્ચ થવા જઈ રહી છે વધુમાં જણાવી દઈએ તો Audi RS Q8 પર્ફોર્મન્સમાં 48V માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ પણ આપી શકાય છે  સ્પીડની વાત કરીએ તો 305 કિમી પ્રતિ કલાક સુધીની સ્પીડ પણ આપી શકે છે

Audi RS Q8 કારની કિંમત

હવે તમને આ ગાડીની કિંમત વિશે જણાવી દઈએ તો આપ સૌ મોડલ જાણીને જ સમજી ગયા હશો કે ઓડીની કાર ખૂબ જ મોંઘી આવતી હોય છે પરંતુ જો તમે ઓઢીને કાર નવું મોડલ શોધી રહ્યા છો તો આ  તમારા માટે બેસ્ટ હોઈ શકે છે હવે તમને કિંમત વિશે જણાવ્યું હતું ભારતમાં Audi RS Q8 પર્ફોર્મન્સની એક્સ-શોરૂમ કિંમત લગભગ 2 કરોડ રૂપિયા સુધીમાં બજારમાં ઉપલબ્ધ થઈ શકે છે 

Join WhatsApp

Join Now

Leave a Comment