Auto Expo 2025 Yamaha Tenere 700 two fuel tanks :ડબલ ફ્યુઅલ ટેન્ક વાળી યામાહા બાઇક ઓટો એક્સ્પો 2025: અદ્ભુત! આ બાઇકમાં બે ઇંધણ ટાંકી છે, યામાહા ટેનેર 700 એક નોખી અને અદ્ભુત બાઇક છે જે નવીન ટેકનોલોજી અને સુવિધાઓ સાથે રાઇડર્સ માટે નવો અનુભવ પ્રદાન કરે છે. તેમાં ડબલ પેટ્રોલ ટાંકીની સુવિધા છે, જે આ સેગમેન્ટમાં પહેલી વાર છે. 689 સીસી CP2 પેરેલલ-ટ્વીન એન્જિન દ્વારા સંચાલિત, આ બાઇક 72 HP પાવર અને 68 NM ટોર્ક પૂરો પાડે છે, જે બાઈકને શક્તિશાળી બનાવે છે.
બે પેટ્રોલની ટાંકી Yamaha Tenere 700 two fuel tanks
ડ્યુઅલ ફ્યુઅલ ટાંકી 23 લિટર ક્ષમતા ધરાવે છે, જે રાઇડર્સને લાંબી મુસાફરીઓ માટે વિશાળ ફ્યુઅલ રેન્જ પ્રદાન કરે છે. ટેનેર 700 રાઇડર્સને વિવિધ પ્રકારની કસ્ટમાઇઝેશન માટે પણ એકસેસરીઝ આપે છે, જેમાં અપગ્રેડેડ સ્કિડ પ્લેટ્સ, ક્રેશ બાર, અને રેલી સીટનો સમાવેશ થાય છે.
ઓફ-રોડ રાઇડિંગ માટે ડિઝાઇન કરેલી આ બાઇકમાં 43mm સંપૂર્ણપણે એડજસ્ટેબલ KYB ફ્રન્ટ ફોર્ક્સ છે, ૨૪૦ મીમી ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને વિશાળ વ્હીલ્સ છે, જે મુશ્કેલ રસ્તાઓ પર પણ સરળતા પ્રદાન કરે છે. 62.8-ઇંચના વ્હીલબેઝ સાથે, તે આરામદાયક રાઇડિંગ છે.
ઑફ-રોડ રાઇડિંગ Yamaha Tenere 700 two fuel tanks
યામાહા ના આ બાઈકમાં સારી એવી ડિઝાઇન છે અને 43mm સંપૂર્ણપણે એડજસ્ટેબલ KYB ફ્રન્ટ ફોર્ક્સ છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ ૨૪૦ મીમી છે અને ૨૧-ઇંચના આગળના અને ૧૮-ઇંચના પાછળના ટાયર આવે છે જે રસ્તા પર સારી રીતે જોડી શકે છે ગમે તેવી ધૂળ હોય તો પણ આ બાઈક નીકળી જાય છે આ બાઈક એકદમ શોર્ટ આવે છે જેના લીધે બાઇકને કોઈ ફરક ના પડે