300 કિલોમીટર એવરેજ આપતી ભારતની પ્રથમ સીએનજી બાઈક માત્ર 11000 માં લાવો તમારા ઘરે

Bajaj Freedom 125 :300 કિલોમીટર એવરેજ આપતી ભારતની પ્રથમ સીએનજી બાઈક માત્ર 11000 માં લાવો તમારા ઘરે Bajaj Freedom 125 બજાજ કંપની હમણાં જ એક સીએનજી બાઈક લોન્ચ કર્યું છે કારણ કે બજાજ કંપની એ દુનિયાની સૌથી સારી કંપની છે જે લોકપ્રિય બની ગઈ છે અને હાલમાં જ ભારતમાં સીએનજી બાઇક લોન્ચ કરવામાં આવ્યું છે તે પેટ્રોલ થી પણ સારી એવરેજ આપે છે

બજાજ ફ્રીડમ 125cc બાઇક એ બજારમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને હાલમાં તેની માંગ ખૂબ જ વધી રહી છે બધા જ કંપની દ્વારા દેશની પ્રથમ સીએનજી લોન્ચ કરવામાં આવી છે જેનું નામ છે બજાજ ફ્રીડમ 125 બાઈક તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ લેખમાં જાણીએ છીએ

બજાજ ફ્રીડમ 125 ની મુખ્ય વિશેષતાઓ: Bajaj Freedom 125

  • એન્જિન: 125cc સિંગલ-સિલિન્ડર એન્જિન, 9.5 Ps પાવર અને 9.7 Nm ટોર્ક સાથે.
  • માઇલેજ: પેટ્રોલ પર 60 kmpl અને CNG પર 300 કિમીની રેન્જ (2 લીટર ટાંકી).
  • ફીચર્સ: બ્લૂટૂથ કનેક્ટિવિટી, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ડિજિટલ સ્પીડોમીટર, ઓડોમીટર, ટ્રિપમીટર, રિવર્સ LED કન્સોલ, સંયુક્ત બ્રેકિંગ સિસ્ટમ, આગળઅને પાછળ ડ્રમ બ્રેક્સ.

 સેમસંગનો નવો 256Mp સ્માર્ટફોન 7800mAh સુપર બેટરી સાથે જાણો કિંમત

બજાજ ફ્રીડમ 125 કિંમત અને EMI પ્લાન

જો તમે પણ તમારા માટે એવી બાઇક ખરીદવા માંગો છો જે તમારા પૈસા બચાવશે, તો બજારમાં લોન્ચ થયેલી દેશની પ્રથમ CNG બાઇક બજાજ ફ્રીડમ 125 બાઇક તમારા માટે બેસ્ટ હશે. આ બાઇકની ઓન-રોડ કિંમત 95,000 રૂપિયાથી શરૂ થાય છે.

જેને તમે માત્ર 11,000 રૂપિયાના ડાઉન પેમેન્ટથી ખરીદી શકો છો, જેના માટે તમારે બેંકમાંથી 84,000 રૂપિયાની લોન લેવી પડશે, જેના પર તમારે વાર્ષિક 9.7% વ્યાજ ચૂકવવું પડશે. જે તમારે 2530 રૂપિયાના માસિક હપ્તા સાથે 36 મહિનામાં ચૂકવવાનું રહેશે અને આ બાઇક તમારી બની જશે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો